Nojoto: Largest Storytelling Platform
revashankarnatha2637
  • 28Stories
  • 101Followers
  • 259Love
    611Views

Revashankar Nathani

  • Popular
  • Latest
  • Video
6edd0882e109e084f128579b928d0819

Revashankar Nathani

મોરલા કરીએ ટહુંકાર ને અભ મે ચમકઈ વીજ 
હલો ભાવર પાંજે કરછ મે આવઇ અષાઢી બીજ 

મેઠળો મોલક કરછ અસાંજો માલિક મહેરબાન તું થીજ
તરા તરાઈયું ઓગની વને એડા મેઠડા મી તું ડીજ 

મોણસ માડું કરછી અસી મહેનત કરિયું કિંજોકીંજ 
ડંકો વજે કરછીયત જો નાથ અરજ અસાંજી ઇજ

રેવા શંકર નાથાણી  (નાથ )

©Revashankar Nathani અષાઢી બીજ

અષાઢી બીજ #કવિતા

6edd0882e109e084f128579b928d0819

Revashankar Nathani

White ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે હે માનવ

કણ કણ મા હુ છુ રોમરોમ મા હુ છુ  
આકાશ મા હુ છુ ધરતી માં હું છું
પાતાળ માં હું છું સમુદ્ર મા હુ છુ
આ સંસાર ના જીવ માત્ર મા મારો અંશ છે સમગ્ર સંસાર નું સંચાલન હુ કરું છું 
હે માનવ તું બસ સારા કર્મ કર 
તું વિશ્વાસ રાખ તારી  નાવ કોઈ દિવસ ડૂબવા નહિ દઉં 
કિનારો અવશ્ય મળશે 

જય શ્રી કૃષ્ણ

©Revashankar Nathani #SunSet  કર્મ હમેશા સારા કરો

#SunSet કર્મ હમેશા સારા કરો #સમાજ

6edd0882e109e084f128579b928d0819

Revashankar Nathani

थक चुके है  मेहमान की तरह धर आते जाते 
बेघर हो गए हम चंद रुपए कमाते कमाते

©Revashankar Nathani थक चुके है

थक चुके है #જીવન

6edd0882e109e084f128579b928d0819

Revashankar Nathani

BeHappy જલસે સે જીણું

ખાઈ પી ને મોજ કેની ને જલસે સે જીણું 
સલાહ ગનજે ગામ સજે જી પણ મન મે અચે ઇ કેનું 

લેખા કેણા લખે સે ભલે ધરમે ન હુવે કાઠી ને છેનું 
ખીસા ભલે ખાલી હુવે પણ મોછ કે વટ દઈ વેણુ

મહેનત મજૂરી કરી ગનેજી પણ પારકો કડે ન ખેનું
ભાગ ગનેજો ભલાઈ મે નાથ ભોછો કેજો ન કેનું 

રેવા શંકર નાથાણી. નાથ

©Revashankar Nathani જલસે સે જીણું

જલસે સે જીણું #કવિતા

6edd0882e109e084f128579b928d0819

Revashankar Nathani

કાયમી નતા હુવે

અચિંધલ મેળે દર્દ કી સુનામી નતા હુવે
પાંજાં જ ઓભા કરલ હૂવેતા કી અનામી નતા હુવે

સુખ ને દુઃખ તાં અચેતાં જીવન મે કસોટી કરેલા 
ઇ બ ચાર દિવસ જા અતિથિ હૂવેતા કી સ્થાઈ નતા હુવે

સમજ મે અચેતી સબંધે જી માયાજાળ તદે ખબર પેતિ
સબંધ મેળે ચમકે તાં રેશમ જેડા પણ રેશમી નતા હુવે

ભોલી ને વેરઝેર જીવી ગેન હિ જિંદગી યાર 
હેડા મહેમાન ઐ મેળે ચાર ડી જા  કોઈ કાયમી નતા હુવે

રેવા શંકર નાથાણી  નાથ

©Revashankar Nathani
  કાયમી નતા હુવે

કાયમી નતા હુવે #કવિતા

6edd0882e109e084f128579b928d0819

Revashankar Nathani

पूजा था जिसको वो खुदा न बन सका
इबादत करते करते हम
फकीर बन गए

©Revashankar Nathani
6edd0882e109e084f128579b928d0819

Revashankar Nathani

કચ્છી રચના માડુ

કચ્છી રચના માડુ #કવિતા

6edd0882e109e084f128579b928d0819

Revashankar Nathani

वो बिक चुके थे जब हम खरीदने के काबिल हुवे
जमाना बीत चुका गालिब हमे अमीर होते होते

©Revashankar Nathani #Dark गालिब

#Dark गालिब #શાયરી

6edd0882e109e084f128579b928d0819

Revashankar Nathani

ન મળ્યો 

કહેવું તો ધણું હતું ત્યારે કોઈ સાંભળનાર ન મળ્યો 
ને જરૂર હતી બે શબ્દો ની ત્યારે કોઈ કહેનાર ન  મળ્યો 

અજબ છે આ દુનિયા ની રીત તરતા તો શીખવાડી દીધુ પણ      ડૂબતી નૈયા ને કોઈ તારનાર ન મળ્યો 
વાહ વાહ થાય છે મહેફિલમા ને દાદ પણ મળે છે 
એજ રસ્તે રજળતા કવિ ને કોઈ ચાહનાર ન મળ્યો 
છે બોલબાલા અહી પાખંડી ને જુઠ્ઠાઓ ની સાચા ને કોઈ સાથ આપનાર ન મળ્યો
પળે પળ રંગ બદલતી આ દુનિયા માં 
અમે તો જીવ્યા એક જ રંગ મા 
બદલતા રંગ ને જાણી શકે એવો કોઈ જાણકાર ન મળ્યો 
વારસદાર તો ધણા છે ધન દોલત ની વસિયત ના 
પણ અહીં તો છે કાગળ અને કલમ વસિયત માં 
અફસોસ કે આ વસિયત નું કોઈ વારસદાર ન મળ્યો 
વિપત્તિ ટાણે પોતાના એ પણ સાથ છોડી દીધો અમારો 
એવા તો ધણા હશે આ સંસાર માં કે 
નાથ   મર્યા પછી ચાર કંધા નું સહારો પણ ન મળ્યો 
રેવા શંકર નાથાણી નાથ

©Revashankar Nathani #Gulaab ન મળ્યો

#Gulaab ન મળ્યો #કવિતા

6edd0882e109e084f128579b928d0819

Revashankar Nathani

વચન આપી ને તમે ન આવો એ તમારી રસમ છે
આંખ મીચી ને જોશો તોય દેખાઇશ હું 
એ મારું વચન છે

©Revashankar Nathani વચન 

#TereHaathMein
loader
Home
Explore
Events
Notification
Profile