Nojoto: Largest Storytelling Platform
dipekshvasava8726
  • 25Stories
  • 38Followers
  • 182Love
    0Views

DIPEKSH vsv

  • Popular
  • Latest
  • Video
860204b69da7bc24219f57bc64dfcc16

DIPEKSH vsv

 જળ. જળ થઈ રહ્યું છે ઉજ્જડ,,
હવા. હવા બની રહી છે હવે દવા,,
 પ્રભુ દિન દેખાડી રહ્યા છે હવે કેવા,,
અહી ફાફા પડી રહ્યા છે જીવવા,,
                              insta@dipfriend105

©DIPEKSH vsv
  #Dipfriend105
#Life 
#jivan
#hava


#AdhureVakya
860204b69da7bc24219f57bc64dfcc16

DIPEKSH vsv

सुबह उसे ना देखू तो दिल ये जलता है,,l
होटो से लगाते ही.अलग ही सुकून मिलता है,,l
सुबह का सुकून उसीसे मिलता है,,l
और साम का सूरज उसीसे ढलता है,,l
Dear चाय ☕
                                    insta@dipfriend105

©DIPEKSH vsv #dipfriend105
#dearchai

#eveningtea
860204b69da7bc24219f57bc64dfcc16

DIPEKSH vsv

उसकी हो रहीं है सादी,,
और मेरी हों रही है बरबादी,,
उनकी डोली सजाई जा रही है,,
और कम्बक्त हमारी जान. निकली जा रही है,,
अब नहीं सही जा रही ये दर्दे जुदाई,,
ऐ दोस्त अब दिखा इस दर्द की कोई दवाई,,
                                insta,@dipfriend105

©DIPEKSH vsv
  insta@dipfriend105

#Light

insta@dipfriend105 #Light

860204b69da7bc24219f57bc64dfcc16

DIPEKSH vsv

आजाद थे हम ऐक तेरी कैद से,,
फिर भी चाहत उसी पिंजरे की थी,,
हम ने तो सिर्फ़ इश्क ए वफा की,,
और तूमने सिर्फ़ बेवफाई की,,
                         insta,@dipfrien105

©DIPEKSH vsv @dipfriend105

#Shades

@dipfriend105 #Shades

860204b69da7bc24219f57bc64dfcc16

DIPEKSH vsv

#5LinePoetry તારી ચાહત ના દરિયામાં,,
તારી યાદો ની નાવ લઈ ને તરી રહયા હતા,,
તારી યાદો નો ભાર એટલો હતો,,
કે જીવનની નાવ ડુબી ગઈ મારી,,
કોઈ ભુલ ન હતી તારી,,
એતો બસ ચાહત હતી મારી,,

©DIPEKSH vsv #5LinePoetry
860204b69da7bc24219f57bc64dfcc16

DIPEKSH vsv

🥰Happy Marriage life 🥰
______________________
 નવી શરૂઆત કરી રહ્યા છો..
નવી દુનીયા વસાવી રહ્યા છો..
દિલ થી પ્રાથના છે મારી..
દરેક ખ્વાઇસ પૂરી થાય તમારી,,
દુનિયાની દરેક ખુશી તમને મળે..
એટલા ખુશ રહો કે કોઈ દુઃખ ન નળે,
એટલું કહેવું છે  દિલથી..
Happy marriage life પ્રેમથી,,

©DIPEKSH vsv Insta,,,@dipfriend105

#baisakhi

Insta,,,@dipfriend105 #baisakhi

860204b69da7bc24219f57bc64dfcc16

DIPEKSH vsv

❤️અજાણ ચહેરો❤️
__________
નથી ખબર એમનું નામ,,
ને નથી ખબર એમનું ગામ,,
બસ યાદ છે.એમની મોટી આખો,,
ને બસ યાદ છે.મીઠી વાતો,,
ચહેરા પર હતો. એમને નકાબ,,
ને આખો આપી રહી હતી જવાબ,
યાદ છે. એ હાથ નું ઘડિયાળ,,
ને યાદ છે ચહેરા પર આવતાં કાળા રેશમી વાળ,,
                         @dipfriend105

©DIPEKSH vsv #Dipfriend105

#standAlone
860204b69da7bc24219f57bc64dfcc16

DIPEKSH vsv

માનવી તે અહીં 
શું કમાવ્યું?
જમિર વેચ્યું. સાથે વહેંચી જમીન,,
ખાલી પડેલા છે નળ,,
ને બાટલા ભરી વહેચિયા જળ,,
મફત મળતી  હવા,,
એ પણ લાગી છે હવે જવા,,
હવે એના પણ ભરાઈ રહ્યા છે. બાટલા,,
ને hospital મા નથી મળી રહ્યા ખાટલા,,
પોતે પોતાના માટે ખોદયો છે ખાડો,,
હવે જીવવું હોય. તો મોઢું સંતાડો,,
                         #dipfriend105

©DIPEKSH VASAVA #dipfriend105

#Nodiscrimination
860204b69da7bc24219f57bc64dfcc16

DIPEKSH vsv

એ હંમેશા હોય છે. અપડી સાથે,,l
એનો હાથ હંમેશા હોય છે. આપડા માથે,,l
મંદિર મા તો ફક્ત જોવા મળશે રૂપ,,l
જે સાથે છે. એતો છે. સાક્ષાત્ સ્વરૂપ,,l
                     @dipfriend105

©DIPEKSH VASAVA #Mother love
#dipfriend105
860204b69da7bc24219f57bc64dfcc16

DIPEKSH vsv

चाय to be vajha badnam He Sahab,,
Har koy ise apni
Mohabbat batata he,,

Insta: Dipfriend105 #chai_love  
#Dipfriend
loader
Home
Explore
Events
Notification
Profile