Nojoto: Largest Storytelling Platform

Best dipfriend105 Shayari, Status, Quotes, Stories

Find the Best dipfriend105 Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about dip meaning in hindi, pullup and dip bar, dip name se shayri 0, double dip feelings, best dip tobacco,

  • 1 Followers
  • 4 Stories

DIPEKSH vsv

 જળ. જળ થઈ રહ્યું છે ઉજ્જડ,,
હવા. હવા બની રહી છે હવે દવા,,
 પ્રભુ દિન દેખાડી રહ્યા છે હવે કેવા,,
અહી ફાફા પડી રહ્યા છે જીવવા,,
                              insta@dipfriend105

©DIPEKSH vsv
  #Dipfriend105
#Life 
#jivan
#hava


#AdhureVakya

DIPEKSH vsv

सुबह उसे ना देखू तो दिल ये जलता है,,l
होटो से लगाते ही.अलग ही सुकून मिलता है,,l
सुबह का सुकून उसीसे मिलता है,,l
और साम का सूरज उसीसे ढलता है,,l
Dear चाय ☕
                                    insta@dipfriend105

©DIPEKSH vsv #dipfriend105
#dearchai

#eveningtea

DIPEKSH vsv

❤️અજાણ ચહેરો❤️
__________
નથી ખબર એમનું નામ,,
ને નથી ખબર એમનું ગામ,,
બસ યાદ છે.એમની મોટી આખો,,
ને બસ યાદ છે.મીઠી વાતો,,
ચહેરા પર હતો. એમને નકાબ,,
ને આખો આપી રહી હતી જવાબ,
યાદ છે. એ હાથ નું ઘડિયાળ,,
ને યાદ છે ચહેરા પર આવતાં કાળા રેશમી વાળ,,
                         @dipfriend105

©DIPEKSH vsv #Dipfriend105

#standAlone

DIPEKSH vsv

માનવી તે અહીં 
શું કમાવ્યું?
જમિર વેચ્યું. સાથે વહેંચી જમીન,,
ખાલી પડેલા છે નળ,,
ને બાટલા ભરી વહેચિયા જળ,,
મફત મળતી  હવા,,
એ પણ લાગી છે હવે જવા,,
હવે એના પણ ભરાઈ રહ્યા છે. બાટલા,,
ને hospital મા નથી મળી રહ્યા ખાટલા,,
પોતે પોતાના માટે ખોદયો છે ખાડો,,
હવે જીવવું હોય. તો મોઢું સંતાડો,,
                         #dipfriend105

©DIPEKSH VASAVA #dipfriend105

#Nodiscrimination

DIPEKSH vsv

#Mother love #dipfriend105

read more
એ હંમેશા હોય છે. અપડી સાથે,,l
એનો હાથ હંમેશા હોય છે. આપડા માથે,,l
મંદિર મા તો ફક્ત જોવા મળશે રૂપ,,l
જે સાથે છે. એતો છે. સાક્ષાત્ સ્વરૂપ,,l
                     @dipfriend105

©DIPEKSH VASAVA #Mother love
#dipfriend105


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile