Nojoto: Largest Storytelling Platform
kumarpalkhadayat2863
  • 15Stories
  • 108Followers
  • 187Love
    177Views

Kumarpal Khadayata

kumar........📝📝

  • Popular
  • Latest
  • Video
8ac6ada1013f9556e7d53308765aa1c1

Kumarpal Khadayata

#Mylanguage
8ac6ada1013f9556e7d53308765aa1c1

Kumarpal Khadayata

#gujarati 

#rain
8ac6ada1013f9556e7d53308765aa1c1

Kumarpal Khadayata

ચાલ આજે આપણે બન્ને એકબીજા શોધી લઈએ...

 વાદળ તો વરસે છે ટીપા બનીને(2) તો ચાલ 
એ ટીપા માં આપણે એકબીજા ને શોધી લઈએ..

મુલાકાત કરી હતી આપણે એકાંત માં(2) તો ચાલ 
એ એકાંત માં આપણે એકબીજા ને શોધી લઈએ..

નજર થી નજર મળી હતી એ આંખો ને(2)તો ચાલ
એ આંખો માં આપણે એકબીજા ને શોધી લઈએ..

શુ હતી નારાજગી પ્રેમમાં તારી અને મારી( 2)તો ચાલ એ જ 
નારાજગી માં આપણે એકબીજા ને શોધી લઈએ

લખાણ  તારા માટે જ લખ્યું હતું એ કાગળ માં(2)તો 
ચાલ એ કાગળ ફેરવી ને આપણે એકબીજા ને શોધી લઈએ..

સપના જોયા હતા સાથે જીવવાના( 2)તો ચાલ એ જ 
સપના માં આપણે એકબીજા ને શોધી લઈએ..

kumarpal kb 💓 gujju#

#StreetNight
8ac6ada1013f9556e7d53308765aa1c1

Kumarpal Khadayata

sath aapish ne

sath aapish ne #nojotovideo

8ac6ada1013f9556e7d53308765aa1c1

Kumarpal Khadayata

બહુ દિવસે કઈ અપડેટ નથી કરતો  એટલે તું મને ભૂલી જ ગઇ પણ એ સંભાળ જ્યારે તારું કઈ અપડેટ હોય તો પહેલા જ એ જ સમયે તારી જૂની યાદો ને વગોળી લેતો..એ જ સમયે તારી વાતો યાદ કરી ને મન ભરાઈ જતું હતું..અને મન માં જ હસી લેતો  અને આજે તારી યાદો બસ યાદો જ રહી ગઈ..જેમ જેમ સમય બદલાયો તેમ તેમ આપડે એકબીજા ને ભૂલી જ ગયા.. પણ એકબીજા ને ભૂલવું એ પણ જરૂરી જ હતું..અને ભૂલી જ ગયા ને..😊 મારી તો એક આદત હતી શાંત રેહવાની પણ તારી આદતો એ મને આજે એક દમ રંગીન કરી દીધો...life માં કોઈ એવી વ્યકિત આવી જાય એનાથી life રંગીન બની જાય છે..પણ એ રંગીન life માં રંગો ની કમી છે..સાલું લખતાં લખતાં તો પુરી જિંદગી લખાઈ ગઇ ..પણ તારી યાદો હજુ લખવાની બાકી જ રહી ગઈ...
🙂કુમાર😊
8ac6ada1013f9556e7d53308765aa1c1

Kumarpal Khadayata

તું સાથ આપીશ ને...?
 હું શુ કહું છું તેને ...મને તું સાથ આપીશ ને..

દિલ તોડ્યું તમે મારુ..પછી આ દિલ ને જોડવા સાથ આપીશ ને...?
પ્રેમ કરતા શિખડાવ્યું તમે..પછી આ પ્રેમ માં ભાગીદાર થવા સાથ આપીશ ને..?
વાયદા કરતા શિખડાવ્યું તમે..પછી આ પ્રેમ ના વાયદા માં સાથ આપીશ ને...?
હેરાન કર્યા તમે આ વિચારો(શબ્દો) ને મારા..પછી આ વિચારો(શબ્દો) ને લખવામાં સાથ આપીશ ને..?
જિંદગી એક રમત છે એવું કહ્યું તમે..પછી આ રમત રમવા સાથ આપીશ ને..?
સપના બતાવ્યા સાગર જેવડા..પછી આ સાગર માં ડૂબવા માટે સાથ આપીશ ને..?
.kumar.

8ac6ada1013f9556e7d53308765aa1c1

Kumarpal Khadayata

બધા કહે છે..મને કે તને સમજણ નથી..
પણ એ દોસ્ત સાંભળ..
ક્યારે કોને છોડી દેવું અને કેમ છોડી દેવું..
એની આવડત એટલે સમજણ..
જો બધું છોડી દીધું ને..





                                  કુમારપાલ

8ac6ada1013f9556e7d53308765aa1c1

Kumarpal Khadayata

ગમે છે

ગમે છે

8ac6ada1013f9556e7d53308765aa1c1

Kumarpal Khadayata

આજે એને મને પૂછ્યું કેટલો પ્રેમ કરે છે મને..
મેં હસતા હસતા કીધું..
આ વરસાદ ના ટીપા જેટલો...
જા ગણી લે...એ ટીપા ને...



                          એક કલ્પના..........




kumarpal khadayata...😎 kb 😎

8ac6ada1013f9556e7d53308765aa1c1

Kumarpal Khadayata

ચાલ ને એકવાર એ યાદો યાદગાર બનાવી લઈ એ.
સવાર ના GM થી લઈને રાત ના Gn સુંધી ની વાતો યાદ કરી લઇ એ..ચાલ ને..
ફરી એક વાર એકબીજા ના chatting માં reply ની રાહ જોઈ લઈ એ..ચાલ ને...
નાની મોટી વાત માં થયેલ ઝગડા અને અપડા બંને નું એકબીજા સાથે ન બોલવું..એ યાદ કરી 
લઈ એ..ચાલ ને..
Kumar કહે છે તને ફરી એકવાર 
ચાલ ને.  
😎  ...... કુમાર ની કલ્પના....😎

loader
Home
Explore
Events
Notification
Profile