Nojoto: Largest Storytelling Platform
leenapatel2621
  • 1.0KStories
  • 1.4KFollowers
  • 11.3KLove
    3.9KViews

Dr Leena Patel

Founder CEO ONE SOUL ARMY India's First Autonomous Global Entrepreneurial System (GES) International Youth Organization

www.onesoularmy.org

  • Popular
  • Latest
  • Video
ed0a5e50e3e75a4a8fb3c5a8fa7e403c

Dr Leena Patel

નાનાં મા નાનાં માણસ સુધી પહોંચવું,
એજ આપણી આધ્યાત્મિક પરંપરા અને ધરોહર છે,

નાનાં ને નાનો નાં સમજવો,
મોટા ને મોટો નાં સમજવો,
આ સમજાઈ જાય, 
એ જ સાચી 
સ્થિર આધ્યાત્મિકતા છે!!

©Dr Leena Patel #GateLight
ed0a5e50e3e75a4a8fb3c5a8fa7e403c

Dr Leena Patel

સંપત્તિમાં પૈસા બંગલા ગાડીઓ જ નાં આપો,
થોડાક શિક્ષણ, સંસ્કાર અને ભક્તિ પણ આપો,
નહીંતર ધરમ કરી નાખશે માણસાઈ સાથે થપ્પો,
ભગવાનનાં નામ સાથે માણસાઈને પણ જપો!

©Dr Leena Patel
ed0a5e50e3e75a4a8fb3c5a8fa7e403c

Dr Leena Patel

અચાનક આજે આ કાનુડો
મારી નજર સામે આવી ચડ્યો,
કહેવા એટલુજ કે, હે રાધા 
હું તો યુગો યુગો સુધી
ફક્ત તારો થઈ ગયો!!

©Dr Leena Patel
ed0a5e50e3e75a4a8fb3c5a8fa7e403c

Dr Leena Patel

Don't react 
Just act
Because God loves the Fact!

©Dr Leena Patel
ed0a5e50e3e75a4a8fb3c5a8fa7e403c

Dr Leena Patel

શબ્દો બોલે ત્યારે લાગણીઓ નથી સંભળાતી
પણ લાગણીઓ બોલે ત્યારે શબ્દોની જરૂર નથી હોતી 

કોઈક તમારી માંગણીઓ ને પહોંચી વળે તો નસીબ પણ 
કોઈક તમારી લાગણીઓ સુધી પહોંચી જાય એ તો સદનસીબ

©Dr Leena Patel
ed0a5e50e3e75a4a8fb3c5a8fa7e403c

Dr Leena Patel

Target your own VISION!
© ONE SOUL ARMY

©Dr Leena Patel
ed0a5e50e3e75a4a8fb3c5a8fa7e403c

Dr Leena Patel

નાગ ની ફેણ કરતાં
ખોટા માણસની તરફેણ .... વધારે ઝેરી હોય છે !

©Dr Leena Patel
ed0a5e50e3e75a4a8fb3c5a8fa7e403c

Dr Leena Patel

અહંકાર ક્રૂર બનાવે
પ્રેમ કોમળ બનાવે

અહંકાર દ્રોહ કરાવે
પ્રેમ પરમાત્મા પમાડે

©Dr Leena Patel
ed0a5e50e3e75a4a8fb3c5a8fa7e403c

Dr Leena Patel

Internet is a Technology, 
Emotions Not!
Intelligence can be Artificial, 
Emotions Not!

©Dr Leena Patel
ed0a5e50e3e75a4a8fb3c5a8fa7e403c

Dr Leena Patel

For Ishi,

તને જોતાંજ
મારી અંદર 

પ્રેમ નાં સાત 
મહાસાગર છલકાય છે,

શું કહું
કેટલું કહું
કેવી રીતે કહું....

હૃદય આખું મારું
આત્મપ્રેમ થી મલકાય છે !

કોઈ મને મારા જેવું મળે તો
તાલ થી તાલ મિલાવું,

સુર તાલ આ દિલનાં
મળી ગયા જો એકવાર
તો 
જિંદગીભર સંગીતમય નિભાવું 

Gifted by 
*Your Dost*

©Dr Leena Patel
  #TiTLi
loader
Home
Explore
Events
Notification
Profile