Nojoto: Largest Storytelling Platform
kripankashayrana7715
  • 28Stories
  • 203Followers
  • 235Love
    585Views

Kripan- the creator

ईन्सान हो! तो करूणा भी होगी, दया की भावना व सद्भावना भी होगी! -क्रिपाण

  • Popular
  • Latest
  • Video
edebde0bd4ffca5e7f1df4eebfbc25ed

Kripan- the creator

હુકમનો એક્કો પડે જ્યારે હજારો રાજાઓ સામે હોય,                                                        આંખ બધાની આજ જરજરે કોરોના નો કેહેર નજરે જોય,                                             વિધિના વિધાન અભાવો નિદાન,                  વ્યથાની વણજારો આંખ કાઢે,                      મનુષ્ય ફરતો બાપ થઇ જગતમાં,                    આજ થઇ ઘુટણીએ જાનનું દાન યાચે.        -ક્રિપાણ

©Kripan- the creator #corona
edebde0bd4ffca5e7f1df4eebfbc25ed

Kripan- the creator

શરૂઆત ને કોઈ પ્રહરની જરૂર નથી,                    એ તો ક્યારેક ક્ષિતિજમાંથી પણ અસ્તિત્વ કંડારે છે.      
- ક્રિપાણ

©Kripan- the creator #dawn
edebde0bd4ffca5e7f1df4eebfbc25ed

Kripan- the creator

हर कहानी के पीछे कुछ किस्से हे,                     हर किस्से में कुछ बदमाशीया हे,                       हर बदमाशी में ढेर सारा प्यार हे,                        हर प्यार में छीपा ग़म हे,                                और ग़म में हर आंख नम हे।                              - क्रिपाण

©Kripan- the creator #reading
edebde0bd4ffca5e7f1df4eebfbc25ed

Kripan- the creator

ૐ ૐ ૐ                  ૐ ૐ

©Kripan- the creator

edebde0bd4ffca5e7f1df4eebfbc25ed

Kripan- the creator

ખુબસુરત સાંજ,                                        ત્યારે જ ખુબસુરત બને!                            જ્યારે ચાર આંખો મળે.                                     -ક્રિપાણ

©Kripan- the creator #Love
edebde0bd4ffca5e7f1df4eebfbc25ed

Kripan- the creator

કોઈ સૂર્ય થવા માટે,                                   પેટાળમાં દઝાવું પડે છે,                                 કોઈ જોગા ખુમાણ થવા માટે,                      આંખે અંજાવું પડે છે.                                                        -ક્રિપાણ #Dussehra2020
edebde0bd4ffca5e7f1df4eebfbc25ed

Kripan- the creator

હું એક અજુગતી દુનિયા જોઈ રહ્યો છું,              જાણે હું પોતાની જાતને ધીરે ધીરે ખોઈ રહ્યો છું. -ક્રિપાણ #leftalone
edebde0bd4ffca5e7f1df4eebfbc25ed

Kripan- the creator

આવવાની એ તિથિ કોઇ કોઇ ને યાદ છે,                                     પણ!                                                                                      વય ગયાની એ વેળા અકબંધ છે આજ સુધી.                         -ક્રિપાણ #walkingalone
edebde0bd4ffca5e7f1df4eebfbc25ed

Kripan- the creator

ચીરહરણ પછી પણ!                                દ્રોપદી માન ભેર છે,                                   એક કૃષ્ણ તો છે જ!                                 હજૂ ક્યાંક માનવ મહેફીલમા.                 -ક્રિપાણ #navratri2020
edebde0bd4ffca5e7f1df4eebfbc25ed

Kripan- the creator

દરેકનું મન એક સમુદ્ર છે,                             જ્યાં ક્યારેક ખુશીઓના મોજા                            તો ક્યારેક દુઃખના વમળ છે.                      -ક્રિપાણ #DropinOcean
loader
Home
Explore
Events
Notification
Profile