Nojoto: Largest Storytelling Platform
kanjisolanki2425
  • 289Stories
  • 146Followers
  • 3.0KLove
    3.5KViews

Kanji Solanki

  • Popular
  • Latest
  • Repost
  • Video
f76ecb6c2bd1529e5a4e146b852f9f90

Kanji Solanki

જીવનનો એક અનમોલ રતન એટલે વિશ્વાસ,
પરિસ્થિતી ને અનુ સંધાન જીવન જીવવાની કળા એટલે પરિશ્રમ!!
!! કાન બારોટ !!

©Kanji Solanki
f76ecb6c2bd1529e5a4e146b852f9f90

Kanji Solanki

White શ્રી એટલે?
 સર્વસ્વ!!
કૃષ્ણ એટલે જગતનો
સર્વોપરી!!
અંતરથી જગાડો તો જાગે!
મનથી પુજો તો પોતાનું સરસ્વ ચોખ્ખું થાય!
એ જ આ કૃષ્ણ માઁ નો વિહામો ને,
બાપ નો પડછાયો!
એટલે કૃષ્ણ!!
જન્માષ્ટમી ની મારા બધા સ્નેહીજનો તથા મિત્રો વર્તુળને મારા અને મારા પરિવાર વતી હાર્દિક શુભેચ્છા!!
//કાન બારોટ//

©Kanji Solanki #Krishna
f76ecb6c2bd1529e5a4e146b852f9f90

Kanji Solanki

આતુરતા નો અંત હવે પૂરો જે ગીત ની રાહ જોવાતી હતી તે માઁ નું ગીત આવતી કાલે રજૂ થનાર છે તો ફૂલ સપોર્ટ કરજો

©Kanji Solanki
f76ecb6c2bd1529e5a4e146b852f9f90

Kanji Solanki

White જય માતાજી મિત્રો તથા સ્નેહીજનો મને જણાવતા ખુબજ આનંદ થાય છે કે અમે એક "માઁ"
નું નવું ગીત લઇ ને આવી રહ્યા છીએ તો ટૂંક સમયમાં રજૂ થવા જઈ રહ્યું છે તો
લાઈક, શેર,કમેન્ટ અને સબ્સ્ક્રાઇબ અમારી ચેનલ કરવાનું ચૂકતા નહિ!!
!!કાન બારોટ!!

©Kanji Solanki #international_youth_day
f76ecb6c2bd1529e5a4e146b852f9f90

Kanji Solanki

White ગુરુ પૂર્ણિમા ની હાર્દિક સર્વે મારા સ્નેહીજન તથા મિત્ર વર્તુળ ને શુભેચ્છા
કાન બારોટ!!

©Kanji Solanki
  #guru_purnima
f76ecb6c2bd1529e5a4e146b852f9f90

Kanji Solanki

White શતરંજ ની બાજી એટલે અભિમાન,એમાં લાગણી નો દોર કોઈ દિવસ નથી આવતો,બસ પાળવાની જ વાત હોય છે!!
એ પોતાનો હોય કે પારકો હોય શતરંજ ની બાજી જીતવી એટલે જીતવી જ...!!!

©Kanji Solanki #International_Chess_Day
f76ecb6c2bd1529e5a4e146b852f9f90

Kanji Solanki

White નિષ્પક્ષ જિંદગી નો એક અતૂટ વિશ્વાસ!!
!!ભરામતી તૃષ્ણા ને નિશ્ચર્ય ને નિર્ણય રૂપે ઠાલવવી!!

!! ચાલ્યો હું અર્ધ ઉજાસમાં,અંધારું લાગ્યું મને અર્ધ જીવનમાં!!

!!ભીતરની ભ્રમણાથી,ન્યોછાવર થતી જિંદગી ને હું સલામ કરું એ મારું તાત્પર્ય!!
!! નિખાલસ છે,મારો સ્વભાવ એ મારી ખેવના,સ્વાર્થ નથી મને કોઈ નાથી એ મારી અભી લાષા!!

!! હાસ્યના હુલ્લડમાં,હું તો રમતો આ જીવો માં,નથી નફરતી મને આ જીવનમાં!!
!!વિશ્વાસનો એક વિકલ્પ બનીને હું તો બધાનો છું,એમ જગ્યા કરતો બધાના, દિલ માં!!

!!

©Kanji Solanki
  #safar
f76ecb6c2bd1529e5a4e146b852f9f90

Kanji Solanki

White ભરત એટલે !!
ભીતરની ભ્રમણાથી ન્યોછાવર થતી જીંદગી!!

" હાસ્યના હુલ્લડમાં,મનોમંથન થતી જિંદગી એટલે.. ભરત!!

" વિશ્વાસનો એક વિકલ્પ બનીને,બધાનો સાથ આપીને દિલમાં જગ્યા બનાવતા એટલે....ભરત!!

" નિર્દયી ન થવું ને દુઃખી મનને ઓળખવું એટલે.....ભરત!!
" ન સાંત્વતા આપવી કે,ન પરાણે જીવ ને રાજી રાખવો અને આત્માને ભય વગર તેની મદદ કરવી એટલે....ભરત!!

છે,જિંદગી પલભરની,શુ થસેને,શુ થવાનું
શુ લઇ ગયા,ને શુ લઇ જવાનું એતો કુદરત ન્યાય નો અધિકારી,હું તો શું એક ઉડતો પંખી કયો માળો ક્યાં છે એ ખબર નથી છતો જીવ છું બધાનો પ્યારી!!

©Kanji Solanki #safar
f76ecb6c2bd1529e5a4e146b852f9f90

Kanji Solanki

White દરિયાના તળિયે પહોંચવું એટલે જિંદગી ન જીવવાનો અહેસાસ,કારણ કે તરતાં આવડતું હોય તોય દરિયાનું પાણી તેની ક્ષમતા થી તરવૈયા ને ખેંચે છે
!!કાન બારોટ!!

©Kanji Solanki #Sad_shayri
f76ecb6c2bd1529e5a4e146b852f9f90

Kanji Solanki

White પાપાની પરી જિંદગી થી હારી.
આજ પપ્પા હું તમારા આંગળી ના ટેરવે રમુછું,આવતી કાલે હું આ સ્વાર્થ થી ભરેલા સમાજમાં રમિશ,ત્યારે મને અહેસાસ થશે કે બાપ નો પડછાયો જીંદગીભર રહેવો જોઈએ...
પણ,ખેર નસીબ ના ખેલ બધાથી ઉંચા છે!!
!!કાન બારોટ!!

©Kanji Solanki #fathers_day
loader
Home
Explore
Events
Notification
Profile