Find the Latest Status about પ્રિયતમા કવિતા from top creators only on Nojoto App. Also find trending photos & videos.
Meena Prajapati
Unsplash પપ્પા,...... સ્વીકારી લીધી છે ઘણી નાની મોટી વાતોને મનમાં, કેમના અધૂરા દિવસો પૂરા થાય વાતો કર્યા વિના, નથી રહી કોઈ જીદ જેને પૂરી કરવા રિસાઈ જાઉં, નથી રહી કોઈ કલ્પના જેના સપના જોઉં, છબી જોઈ તમારી મનને શાંત કરું , વિખેરાઈ જાય મન તોય મનને રાજી કરું, છું તમારી લાડકી દિકરી , એટલે તો આકરી જીંદગીની શરતો સ્વીકારી છે,... ©Meena Prajapati #Book જૂની કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા લાગણી કવિતા
#Book જૂની કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા લાગણી કવિતા
read moreMeena Prajapati
White મન સાવ શાંત depress ત્યારે થઈ જાય, જ્યારે કોઈએ fraud Scam કરીને , આપણા દિમાગ કરતા આપણી આત્માને મારી નાખી હોય..... ©Meena Prajapati #sad_qoute ગુજરાતી ટૂંકી કવિતા ગુજરાતી કવિતા પ્રિયતમા કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા
#sad_qoute ગુજરાતી ટૂંકી કવિતા ગુજરાતી કવિતા પ્રિયતમા કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા
read moreMeena Prajapati
White Science student hu uska matlab ye nahi hai Account me kachi hu, vakat aane pe Jo udhar baki hai uska hisab barabar Krna janti hu..... kya kru science student hu , kisiki zindgi chin ne me nahi, But kisi ko...... New zindgi dene me viswas rakhti hu.... ©Meena Prajapati #good_night પ્રિયતમા કવિતા સાચો પ્રેમ કવિતા આજનો વિચાર મને ગમતા કોટ્સ
#good_night પ્રિયતમા કવિતા સાચો પ્રેમ કવિતા આજનો વિચાર મને ગમતા કોટ્સ
read moreMeena Prajapati
White સોળે શણગારથી સજી ઢજી મારી ખુશીથી, આંખો મારી તરશે તારી એક ઝલકમાં શરમાવા, મહેંદી મારી ગહેરી બની ગઈ તારા સાચા પ્રેમની, ચૂડી મારી ખનકી તારી સાથે હમેશાં રહેવા, તું અને ચંદા બને વહેલા આવજો, દુલ્હન બની ગઈ ફરીથી તારી અર્ધાંગિની, હંમેશા આપણો સાથ રહે પૂનમની રોશની જેમ ચમકતો... ©Meena Prajapati #karwachouth લાગણી કવિતા સાચો પ્રેમ કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા જૂની કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા
#karwachouth લાગણી કવિતા સાચો પ્રેમ કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા જૂની કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા
read more