Nojoto: Largest Storytelling Platform

New world blood donation day quotes Quotes, Status, Photo, Video

Find the Latest Status about world blood donation day quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about, world blood donation day quotes.

Stories related to world blood donation day quotes

    LatestPopularVideo

Sunil Patwa

14 June world blood donation day

read more

Rathava Sanket

Blood Donation Day #Health

read more
એક લોહીનાં વંશથી જીવનમાં સબંધ ધબકે છે, લોહીથી જો સંબંધ બંધાય તો જીવન ધબકે છે

©Rathava Sanket Blood  Donation Day

#Health

Munni Banerjee

 World Blood Donation Day

#1liner #blood #nojoto #wordsmith #nojotoenglish #nojotoofficial #englishpoetry #quote

Priyanka Thakur

blood donation #विचार

read more

Piyush Vaishnav

#Blood donation #wishes

read more

blood danation team

blood donation #Motivational

read more

Prashant Mishra

Blood donation

read more
कैम्प जाकरके दान करना पड़ा
"खून" इतना जला दिया तुमने





--प्रशान्त मिश्रा Blood donation

Mr.Kumar

Blood Donation..... #Quotes

read more

Hardik Kaushal

blood donation

read more

Nimisha nakrani

# world orgen donation day#

read more
world orgen donation day

બે દિવસથી તબિયત ખરાબ હોવાથી સોસાયટીના નાકે ક્લિનિક જવાના બદલે કોરોના દરમિયાન થયેલ

મારી ટ્રીટમેન્ટ જેલરોડ,શ્રીજી હોસ્પિટલ જવા નું  મે નક્કી કર્યું.ડોક્ટર બ્રીજેન વડોદરિયા,હોસ્પિટલ સ્ટાફ,

વોર્ડ બોય,કામવાળા માસી ,પરિવાર યાદ ના આવે એવું એમનું પોઝિટિવ વિટી ભર્યું વાણી વર્તન

એ લોકો  જાણે મને સ્મશાનના માર્ગે થી પાછી વાળી નવજીવન આપ્યું હોય એવું જ લાગે

કેસ સવાર થી લખાવેલ હતો, વારો ક્યારે આવે એની વાટે હતા વારો આવતાની સાથે જ રૂમમાં પવેશ્યા.

ડોક્ટર સાહેબ બોલી ઉઠયા,કેમ છે હવે તમને??સારું,ચાર મહિના પછી પણ એ ડોક્ટર ચેહરે માસ્ક છતાં ઓળખી ગયા...

ઓક્સીજન માપ્યું,વજન કરવા કહ્યું,બ્લુડ્સુગર ચેક કર્યું,ત્યારબાદ દુઃખતી નસ ની દવા લખી આપી(હું બડ બડી)

ડોક્ટર સાહેબ થોડા રમુજી ....એ કહે બીજું કઈ થાય,હજુ વિકનેસ અને ખાલી ચડે... ડોક્ટર સાહેબ બોલ્યા ,

હવે તમે રેહવા દયો બહાના કાઢવાનું....જાણે કરમાયેલી લજામણી લીલી થઈ  હોય એમ હું અને હાજર સ્ટાફ મોટે થી હસી પડ્યા,

હું બોલી એક સેલ્ફી લેવા દયો ને સાહેબ!!!કેમ????સાહેબ આજે "world orgen donation day" છે એટલે....તમારી

બેસ્ટ સારવાર ને કારણે હું આજે તમારી સામે છું એટલે તમે અમારા ભગવાન... અરે, હા!!કામ ને કારણે સાવ ભૂલાય જ ગયેલું,

બની શકે તો લોહી નું નહિ તો કંઈ નહિ,પરંતુ અંગદાન કરાય જ,બેસ્ટ દાન છે....એમાં વળી " હૃદય" ખાસ...એવામાં મારી બાજુ પર

બેઠેલ કોઈ બડબડ્યું,સાહેબ બોલ્યા શું??? કંઈ નહિ સાહેબ..પરંતુ એ એજ બોલી જે હું બડ બડી હતી....N++

જેમાં પહેલે થીજ અસંખ્ય છેદ હોય...... એ કેવી રીતે અંત સુધી જીવિત રાખી શકે!!!!
જે પહેલે થીજ વેરવિખેર થઈ ને પડેલ હોય...... એ કેવી રીતે કોઈ ને ધબકતું કરી શકે!!!

©Nimisha Nakrani # world orgen donation day#
loader
Home
Explore
Events
Notification
Profile