Nojoto: Largest Storytelling Platform

New dwarkadhish shri krishna Quotes, Status, Photo, Video

Find the Latest Status about dwarkadhish shri krishna from top creators only on Nojoto App. Also find trending photos & videos about, dwarkadhish shri krishna.

    LatestPopularVideo

y P

VIRAL BHETARIYA

મારા મનનો માણીગર કાન 

યશોદાનો લાડકવાયો ને
દેવકીનો જાયો એ કાન
                                              મારા મનનો.... 

રાધાજીનાં પ્રેમનો તરસ્યો,
મીરાનાં મનમાં વસ્યો એ કાન.
                                              મારા મનનો.... 

ગોપીઓનાં માખણમાં લલાચાયો,
ગીતાનાં પાને પાને વંચાયો એ કાન.
                                                મારા મનનો.... 

જરા પારધીનાં બાણે ઘવાયો,
મારા કિર્તનમાં ગવાયો એ કાન.
                                                મારા મનનો.... 

મામા કંસને એ માર્યા,
ગાંધારીનાં શ્રાપે હાર્યા એ કાન
                                               મારા મનનો.... 

મારી આંખોનું એ ચિત્ર,
સુદામાનો મિત્ર એ કાન.
                  
                                                મારા મનનો....

©VIRAL BHETARIYA #nojota 
#viral
#Dwarkadhish 
#Krishna

Sagar Sarvaiya

WRITER HARDIK PRAJAPATI

દ્વારિકા નાં રાજા એ શુદર્શન ચક્રધારી
 મીઠી મોરલી વગાડે યે ગોવર્ધન ગિરધારી !!

©WRITER HARDIK PRAJAPATI #krishna_flute #Krishna #Dwarkadhish #Dwarka #Nojoto

Sandeep

Jay Shri Krishna #Jay #SHRI #Krishna #Love

read more

Sandeep

Jay Shri Krishna #Jay #SHRI #Krishna #Love

read more

Sandeep

Jay Shri Krishna #jar #SHRI #Krishna #Love

read more

Sandeep

Jay Shri Krishna #Jay #SHRI #Krishna #Love

read more

ROHIT

Suraj Madhwani

loader
Home
Explore
Events
Notification
Profile