Find the Latest Status about bardoli gujarat from top creators only on Nojoto App. Also find trending photos & videos about, bardoli gujarat.
JAGRUTI TANNA
ઈતિહાસમાં અમર નામ છે, ગુજરાત. ભાવિમાં પ્રસિદ્ધનું દાવેદાર છે, ગુજરાત. શૌર્ય, કિર્તી ને યશની ખાણ છે,ગુજરાત. એક આગવી ઓળખાણ છે, ગુજરાત. વિવિધતામાં એકતાની ભાંત છે, ગુજરાત. ભારતની આન બાન ને શાન છે, ગુજરાત. સંસ્કૃતિ ને પરંપરાનો સાથ છે, ગુજરાત. ને આધુનિકતાનો સ્વીકાર છે, ગુજરાત. ખમીર અને ગૌરવનું સ્થાન છે, ગુજરાત. સમૃદ્ધિ ને વિકાસનો અવાજ છે, ગુજરાત. સંતો, વીરો, કલાકારોનું ગામ છે, ગુજરાત. ધર્મ, કર્મ, જ્ઞાન, કલાનો સાર છે, ગુજરાત. અનેક પરચાઓનું પ્રમાણ છે, ગુજરાત. અનેક યશ ગાથાઓનું ગવાહ છે, ગુજરાત. વાનગી ને લાગણીનો રસથાળ છે, ગુજરાત. અતિથિને મીઠો આવકાર છે, ગુજરાત. ભારત માતાનું સંતાન છે, ગુજરાત. દરેક ભારતવાસીનું માન છે, ગુજરાત. હ્રદયમાં અંકિત આકાર છે, ગુજરાત. દેશનો મહત્વનો આધાર છે, ગુજરાત. દરેક ગુજરાતીની જાન છે, ગુજરાત. દરેક ગુજરાતીનું સ્વમાન છે, ગુજરાત.✍🏻જાગૃતિ તન્ના "જાનકી" ©JAGRUTI TANNA #gujarat
Nirav Rajani "શાદ"
જ્યાં જ્યાં વસે ગુજરાત ત્યાં સદા મહેકે ગુજરાત , ડાળ ડાળ પર વનની અહર્નિશ ચહેકે ગુજરાત . નર્મદ ને નરસિંહનું તો છે આ કલાપી નું ગુજરાત , કાવ્યરસ માં સદા બહેકે ગુજરાત. સરદાર ને ગાંધી નું તો છે આ મોદીનું ગુજરાત, બલિદાનના રંગ કેસરિયે સદા દહેકે ગુજરાત. નોરતામાં જો કેવું ગરબે ઘૂમે ગુજરાત, માં અંબેના નારા થી જો લહેકે ગુજરાત . જય શ્રી કૃષ્ણ થી શરૂઆત કરતું મારું ગુજરાત, પરોઢિયે ડાકોર ને દ્વારકા માં ગહેકે ગુજરાત . નીરવ રાજાણી "શાદ" + યોગી ઠક્કર "પલ" #gujarat
Dodiya Divansinh
જો તુમકો હો પસંદ વોહી બાત કહેંગે તુમ દિન કો અગર રાત કહો તો રાત કહેંગે આ ગીત મા કવિ એવુ કહેવા માંગે છે કે...... હે પ્રિયે ...! તારી હારે માથાકૂટ કોણ કરે ? Gujarat
Gujarat
read moreDarshan Panchal
तुम होशियार हो अच्छी बात है , पर मुझे मूर्ख ना समझना , ये उससे भी अच्छी बात है 😏 😎 #Tum_Sabka_Baap 😎 💪 Gujarat
Gujarat
read moreTushar Pansuriya
✏ ઈતિહાસ કહે છે ગઈ કાલે સુખ હતું, વિજ્ઞાન કહે છે આવતીકાલે સુખ હશે,😊 પરંતુ ધમઁ કહે છે જો મન સારૂ હશે અને દિલ💕 સાફ હશે તો રોજ સુખ હશે. #gujarat