Find the Best અનુભવ_ગાથા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
KRUNAL JADAV
જ્યારે એક જ મુશ્કેલીમાં બે જણ ફસાય, ત્યારે અલગ અલગ વિચારધારાઓ સમજાય; એકે વ્યવહારિક રીતે વિચાર્યું આમ, બીજાએ શ્રદ્ધાથી કર્યું ધાર્યું કામ; શું આ હતું ફક્ત એક અકસ્માત? કે શ્રદ્ધા આપે છે વ્યવહારિકતાને પણ માત? આ ઘડો ભરાય છે, જે કહેવાય છે ભવ, આવા નાના ટીપાઓથી, જે કહેવાય છે અનુભવ. #અનુભવ_ગાથા #yqgujarati #yqmotabhai #yqchallenge #challenge #ગુજરાતી
#અનુભવ_ગાથા #yqgujarati #yqmotabhai #yqchallenge #Challenge #ગુજરાતી
read moremummy_s_prince
અનુભવ કેટલાય સમયથી એક વાત મનને મૂંઝવી રહી હતી, ના જાણે કેમ પણ આવું થવું પણ જરુરી છે આ જીવનમાં. કહેવાય છે ને કોઇ કાર્ય જ્ઞાન વગર ક્યારેય શક્ય નથી, પણ એ જ્ઞાન યોગ્ય જાણકારી વગર અપૂર્ણ છે આ સમયમાં. નથી કોઇ કાર્ય અપૂર્ણ કે પૂર્ણ પણ જો ખ્યાલ જ નથી, કે મળેલ જ્ઞાન જ અપૂર્ણ હોય તો કાર્ય અપૂર્ણ છે આ વ્યવહારમાં.
કેટલાય સમયથી એક વાત મનને મૂંઝવી રહી હતી, ના જાણે કેમ પણ આવું થવું પણ જરુરી છે આ જીવનમાં. કહેવાય છે ને કોઇ કાર્ય જ્ઞાન વગર ક્યારેય શક્ય નથી, પણ એ જ્ઞાન યોગ્ય જાણકારી વગર અપૂર્ણ છે આ સમયમાં. નથી કોઇ કાર્ય અપૂર્ણ કે પૂર્ણ પણ જો ખ્યાલ જ નથી, કે મળેલ જ્ઞાન જ અપૂર્ણ હોય તો કાર્ય અપૂર્ણ છે આ વ્યવહારમાં. #ગુજરાતી #સફળતા #ગુજરાતી_ગઝલ #અનુભવ #ગુજરાતી_શાયરી #ગુજરાતીyqmotabhai #અનુભવ_ગાથા #સફળતાનું_સૂત્ર
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited