Nojoto: Largest Storytelling Platform

Best ચર્ચા_001_નિષ્ફળતા Shayari, Status, Quotes, Stories

Find the Best ચર્ચા_001_નિષ્ફળતા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about hjj the secrets of the universe transmission 001, .001 btc to php, .001 btc to usd, shayari 001, miss khan 001,

  • 2 Followers
  • 2 Stories

vaishaliba Vaghela

राहगीर ભાઈના સૂચન પ્રમાણે આજનો વિષય છે નિષ્ફળતા વિશે આપનો અભિપ્રાય collab કે comment box માં કહો અને ચર્ચામાં ભાગ લઈ શકો #ચર્ચા_001_નિષ્ફળતા #YourQuoteAndMine Collaborating with Masha And The Bear #vaishaliba_vaghela #MyThought Ha kai bhul hoi to kai sako aa maru mantvya 6e... Abhar 🙏

read more
નિષ્ફળતા એ છે, જે તમને હસતાં-ખેલતાં માંથી એક હારી ગયેલ ને અસ્તીત્વ ખોઈ બેસેલા બનાવી દે છે...
નિષ્ફળતા આમ તો નથી જ મળતી .... પણ ,ઘણી વખત તમારા લાખ પ્રયત્નો કર્યા પછી પણ, જ્યારે હાર મળે ત્યારે માણસ પોતાની જાત થી હારી ને નિરાશ થઇ જાય છે.
અને આ જ તેની જિંદગી ની મોટી નિષ્ફતા બની રહે છે...
પણ આ નિષ્ળતામાંથી શીખી ને માણસ સફળતા માટે કોઈ નવી રાહ શોધી ને નિષ્ફળતા ને હરાવી શકે છે...
અને જે આવું કરી શકે છે તે જ સફળ થાય છે...
કેહવાય છે ને કે, " નિષ્ફળતા એજ સફળતાં ની ચાવી છે"
 राहगीर  ભાઈના સૂચન પ્રમાણે આજનો વિષય છે
નિષ્ફળતા વિશે આપનો અભિપ્રાય collab કે comment box માં કહો અને ચર્ચામાં ભાગ લઈ શકો
#ચર્ચા_001_નિષ્ફળતા  #YourQuoteAndMine
Collaborating with Masha And The Bear
#vaishaliba_vaghela #mythought 
Ha kai bhul hoi to kai sako aa maru mantvya 6e... Abhar 🙏

Darsh

राहगीर ભાઈના સૂચન પ્રમાણે આજનો વિષય છે નિષ્ફળતા વિશે આપનો અભિપ્રાય collab કે comment box માં કહો અને ચર્ચામાં ભાગ લઈ શકો #ચર્ચા_001_નિષ્ફળતા #YourQuoteAndMine Collaborating with Masha And The Bear

read more
પ્રયત્નો માં રહેલી કચાશ કે ઢીલાશ થી જે અસંતોષ- કારક પરીણામ મળે એ નિષ્ફળતા. राहगीर  ભાઈના સૂચન પ્રમાણે આજનો વિષય છે
નિષ્ફળતા વિશે આપનો અભિપ્રાય collab કે comment box માં કહો અને ચર્ચામાં ભાગ લઈ શકો
#ચર્ચા_001_નિષ્ફળતા  #YourQuoteAndMine
Collaborating with Masha And The Bear


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile