Find the Best agegapsucks Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutage gap love quotes, does the thymus gland shrink with age 90, age gap love couples, age gap love, poem on old age homes in hindi,
vaishaliba Vaghela
માં ઘણું બધું કહેવું છે તને એક વાર શાંતિ થી સાંભળ ને માં.. લોકો શું કહેશે ના વિચાર અને લોકો ની આંખો માં આબરૂ રાખવા મા, શું તું પોતાનાં બાળક ની નજરો માંથી ઉતરી જઈ ને તું ખુશ છે માં? પપ્પા ને પૂછી ને કહું કહી ને પૂછ્યા વગર જ ના પાડી દઈ ને , શું તું મમ્મી અને પપ્પા કોઈ ની સાથે બાળક કંઈ વહેવાર ન રાખવા મજબૂર થાય એવું કરી ને, શું તું ખુશ છે માં?? લોકો સલામ કરે ને આબરૂ લગાદાર આવી તો છાપ રાખી ને બધાં લોકો ની નજરો માં મહાન થાય ને, શું તું ખુશ છે બાળક ની નજરો માં ને બાળક સાથે હોવા છતાં તેના ના હોવામાં, શું તું ખુશ છે માં??? તારી દીકરી બસ એટલું પૂછવા માગે છે કે પપ્પા અને મમ્મી થી વધારે એકલાં રેહવાનું બાળક પસંદ કરે, અને કંઈ જ આશા ના રાખે આ વાત થી શું તું ખુશ છે માં ???? કઈ શકીશ તું મને કે શું તું ખુશ છે માં??????!!! #vaishaliba_vaghela #agegapsucks
#vaishaliba_vaghela #agegapsucks
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited