Nojoto: Largest Storytelling Platform

Best lifetimeaddress Shayari, Status, Quotes, Stories

Find the Best lifetimeaddress Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about hindi love shayari for life partner, love and life quotes in tamil, wishing you a lifetime of love and happiness, shayaris of life and love, happy with my life,

  • 1 Followers
  • 1 Stories

Grishma Doshi

✍️✍️એક સરનામું એવું મળે જે તમારું નથી પણ છતાં તેના દરવાજા તમારા માટે હંમેશા ખુલ્લા મળે ✍️✍️ #ગુજરાતી #એક_સરનામું #oneaddress #lifetimeaddress #yqmotabhai #gujarati #yqbaba #grishmapoetry Collaborating with YourQuote Motabhai

read more
જ્યાં થાક લાગે તો વિસામો મળે.
જ્યાં દુઃખ માં જાઓ તો દિશા મળે
ને સુખમાં જાઓ તો દિશા ભટકી ન જવાય એવી ટકોર મળે.
ક્યારેક ઉતાવળમાં પહોંચો તો ધીરજ તમારું સ્વાગત કરે,
ને ગુસ્સામાં પહોંચો તો ખડખડાટ હાસ્ય જ આવકારે.
અને ભૂલેચૂકેય જો ખોવાઈ જાવ તો એ સરનામા પર પોતાને શોધવા માટે એક જાણીતો ભોમિયો મળે.
અરે, આ કલ્પના નથી મારી, જરા ધ્યાનથી વાંચો તો આ કાવ્યમાં તમને તમારા મિત્ર નું શબ્દ ચિત્ર મળે. ✍️✍️એક સરનામું એવું મળે જે તમારું નથી પણ છતાં તેના દરવાજા તમારા માટે હંમેશા ખુલ્લા મળે ✍️✍️

#ગુજરાતી #એક_સરનામું #oneaddress #lifetimeaddress #yqmotabhai #gujarati #yqbaba #grishmapoetry
Collaborating with YourQuote Motabhai


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile