Find the Best dearwillingness Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutimages with shayari for my dear mom i love u, my dear husband i love you whatsapp status download, i love you dear friend, i love you dear, dear love quotes,
KRUNAL JADAV
તું ત્વરિત થતી નથી પૂર્ણ, તારી પૂર્તિ માટે કરવા પડતાં ઋણ; ઘણીવાર તારો કરવો પડતો ત્યાગ, તારા વગર મનને બાળતી કોઈ આગ; ક્યારેક અંતમાં નીકળે છે તું બસ જીદ, પસ્તાવો લાવે કે આની જરૂર હતી શીદ! પણ તારી સફર અહંને બાળે છે, પડકારનાં તાપથી વ્યક્તિત્વ ઉજાળે છે. આપ સૌનું સ્વાગત છે પત્રલેખન મહિનાના દિવસ નં. ૮ માં #yolewrimo આજે ઈચ્છાઓને પત્ર લખો અને #dearwillingness વાપરો. #letters #yqmotabhai #yqgujarati #gujaratiletters #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai
આપ સૌનું સ્વાગત છે પત્રલેખન મહિનાના દિવસ નં. ૮ માં #yolewrimo આજે ઈચ્છાઓને પત્ર લખો અને #dearwillingness વાપરો. #letters #yqmotabhai #yqgujarati #gujaratiletters #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited