Find the Best dearlaziness_gujarati Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutbest shayari for love in gujarati, gujarati poem on love, new love shayari gujarati, gujarati love shayari app, love heart status gujarati shayri 0,
hirpara amit
ખૂબ દિવસો સુધી બની તું મારી હમણાં મહેમાન. હવે તું મને જાણે લાગે છે શત્રુ હવે તને ખંખેરીને આગળ વધવાનું મારા હંમેશ ના મિત્ર એવા સમય દ્વારા મને કહેવામાં આવ્યું છે અને એ મારો જીગરી યાર. એની પાસે ચોક્કસ સંજોગોના ચોક્કસ ઉપાય એને ના તો ન કહી શકું. પણ હા આળસ તારો આભાર પણ તારા કારણે પથારી ની કોરે મને મનની કોતરણી કરી ને શબ્દો પાથરી ને લાગણીઓનો એક પ્રવાહ વહેતો કર્યો એના બદલ આભાર. તું આવી શકે સાંજે મારા આંગણે ક્યારેક પણ તને રાખી ના શકું હું મારા જીવનમાં રોજ. કેમકે મારી મહેનત ખોટું માની જાય. આપ સૌનું સ્વાગત છે પત્રલેખન મહિનાના દિવસ નં.૧૫ માં #yolewrimo આજે આપણે પત્ર લખવાનો છે આળસને. આજે #dearlaziness_gujarati વાપરો. #letters #yqmotabhai #yqgujarati #gujaratiletters #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai
આપ સૌનું સ્વાગત છે પત્રલેખન મહિનાના દિવસ નં.૧૫ માં #yolewrimo આજે આપણે પત્ર લખવાનો છે આળસને. આજે #dearlaziness_gujarati વાપરો. #letters #yqmotabhai #yqgujarati #gujaratiletters #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited