Find the Best villagememories Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutvillage life with om and family, dil vil pyar vyar shayari with image, vil ambu movie images with quotes, village map with survey numbers in telangana, village house plans with photos,
કિરણ ની કલમે...
હું પણ આવ્યો હતો ગામડું છોડી શહેરમાં પૈસા કમાવવા બાકી બાળપણ ના મિત્રો ની સાથે રહેવું કોને ગમતું ના હોય કે જવાબદારી એ મજબુર કરી દીધો છે ગામડું છોડવા બાકી બાપની ઝુંપડી ને માં ના હાથનો રોટલો કોને વાલો ના હોય કે એક સાંધો ત્યાં તેર તુટે છે થોડી કરકસર કરું છું ચાર પૈસા બચાવવા બાકી મોજ શોખ કરવા ને મન ભરીની જીવવું કોન ગમતું ના હોય માનુ છું મારા દોસ્ત કોલ કે મેસેજ નથી કરતો કે નથી આવતો મળવા બાકી સ્વર્ગ થી પણ સુંદર પોતાના ગામમાં રહેવું કોન ના ગમતું હોય ©કિરણ ની કલમે... #villagememories #villagelife #villagequot #villagelove
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited