Nojoto: Largest Storytelling Platform

Best જિંદગી Shayari, Status, Quotes, Stories

Find the Best જિંદગી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 115 Followers
  • 294 Stories

Heer

#જિંદગી છે જનાબ...!! #Poetry

read more

Sanskruti Patel

#જિંદગી #Shayari

read more

Mahesh Vaghela

#જિંદગી #समाज

read more

Darshana

#હુંઅનેમારીવાતો #ગુજરાતી #વાતો #yqgujarati #yqmotabhai #gujarati #જિંદગી

read more
સવારની ઇચ્છાઓને સાંજ ઉપર ટાળી છે,
કંઈક એવી રીતે મેં જીંદગીને સંભાળી છે.. #હુંઅનેમારીવાતો #ગુજરાતી #વાતો #yqgujarati #yqmotabhai #gujarati #જિંદગી

Darshana

#હુંઅનેમારીવાતો #yqmotabhai #yqdidi #જિંદગી #મન #yqbaba #yqgujarati

read more
જાતને ભુલાતી જવાય છે..કયારેક બધું જ મૂકીને જતા રહેવાનું મન થાય છે, ખૂબ ગુસ્સો આવે જાત પર જ કયારેક કે કેમ આ બધું છાતી એ વળગાડી ને ફરું છું? બધું મૂકી ને જતા રહેવા કેમ મન નથી માનતું..? ગુસ્સો જાતનો દુશ્મન છે એ જાણવા છતાં પણ આપણે પોતાને ખુવાર જાતે જ કરતા જઇએ છીએ..ખબર હોવા છતાં ઘણીબધી એવી વસ્તુઓ કરીએ છીએ જે સદંતર ખોટી જ હોય અને એ આપણને ભવિષ્યમાં ખૂબ ડંખવાની હોય..પણ અળવીતરું મન નથી માનતું કેમ એ નથી ખબર પણ ના કરવાની વસ્તુ એ  કરે જ જાય છે... અઢળક ઈચ્છાઓ , અદમ્ય જીજીવિષાઓ અને નાનકડી જિંદગી...
ક્યાંથી મેળ પડે.... દોસ્ત... #હુંઅનેમારીવાતો #yqmotabhai #yqdidi #જિંદગી #મન #yqbaba #yqgujarati

hirpara amit

#જિંદગી #Collab #yqmotabhai life #જીવન #yqgujarati #yqbaba Collaborating with YourQuote Motabhai

read more
હાર તો હશે જ, બસ જીત નો પથ શોધી લેજે.
રાત તો હશે જ, બસ સવાર ની આશ શોધી લેજે.
સંબંધ તો હશે જ, બસ જીવનભર નિભાવનારા શોધી લેજે.
પ્રેમ તો હશે જ, બસ શ્વાસ સાથે વિશ્વાસ મળે ત્યાં શોધી લેજે.
લાગણી તો હશે જ, બસ સમજે જે એવો હાથ શોધી લેજે.
પરીણામ તો હશે જ, બસ પ્રયત્નમાં મહેનત શોધી લેજે.
નિષ્ફળતા તો હશે જ, બસ સફળતાનો દ્વાર શોધી લેજે.
જિંદગી તો હશે જ, બસ માણવાની ને જાણવાની રીત શોધી લેજે.
મોત તો હશે જ, બસ એને પણ માત આપવાની તક શોધી લેજે.
                    - A.D HIRPARA  #જિંદગી #collab #yqmotabhai #life #જીવન #yqgujarati #yqbaba
Collaborating with YourQuote Motabhai

Bhavna Rabari

#thirdquote #મન કહે તે માન... #yqmotabhai#રજૂઆત તૈયાર છે 🙏✨ #જિંદગી ની સફર તદન મફત છે_કિમંત તો મનગમતા વિસામાની છે...😊

read more
મન કહે તે માન...

 મન કહે તો ચાલી નીકળ,,,
આ દિવાળી ની સફર માં
મળે જો આ ક્ષણ માં વિસામો...
તો તેને મન ભરીને જીવી લે
જિંદગી ની સફર તદન મફત છે,,,
કિમંત તો મનગમતા વિસામા ની છે!😊♥️  #thirdquote
#મન કહે તે માન...
#yqmotabhai#રજૂઆત તૈયાર છે 🙏✨
#જિંદગી ની સફર તદન મફત છે_કિમંત તો મનગમતા વિસામાની છે...😊

Quotes of Adi

#પ્રેમ #પ્રદર્શન #જૂઠ #ઝેર #મધ #જિંદગી #લાગણી #આદિ

read more
જુઠ્ઠા પ્રેમ નું પ્રદર્શન; હવે મને નઈ ફાવે,
હું તો 'આદિ' ઝેર નો, મધ મને નઈ ભાવે. #પ્રેમ #પ્રદર્શન #જૂઠ #ઝેર #મધ #જિંદગી #લાગણી #આદિ

Quotes of Adi

#શમણાં #યાદગાર_ક્ષણો #નિર્મળ_મન #શુદ્ધ_પ્રેમ #જિંદગી YourQuote Baba YourQuote Motabhai YourQuote Didi YQ Book Club

read more
ઊંઘ ન આવતી મને જે રાતે સેવ્યા છે મેં શમણાં,
તારી સાથે વિતાવું જે ક્ષણ લાગે છે એ નમણાં.
કહી દે જો તારા મન ની વાત મુજને હમણાં,
તો મન મુંજાય જવું ક્યાં રસ્તે ડાબા કે જમણા. #શમણાં #યાદગાર_ક્ષણો #નિર્મળ_મન #શુદ્ધ_પ્રેમ #જિંદગી  
YourQuote Baba
YourQuote Motabhai
YourQuote Didi
YQ Book Club

Grishma Doshi

જિંદગીની પસંદગી કરી છે,
તો હવે પીછેહઠને તું વિકલ્પમાં જ કાઢજે.
જિંદગીની દરેક મોસમ માણજે,
પવનની લહેરખી હોય કે તોફાનો બંનેને આવકારજે.
લહેરખી ક્યારેક ના આવે તો પોતાના શ્વાસને જ વધાવજે,
ને તોફાનોને મહેમાનગતિનો લ્હાવો આપી
હસતા હસતા વિદાય આપજે.
બસ આમ જ જિંદગીની પસંદગી કરી છે,
એ તું હંમેશા મમળાવજે, ને જિંદગી ભૂલી જાય કદાચ
તો કહેજે, એના વિકલ્પો હશે 
પણ તુ તો ફરજિયાત પ્રશ્નોમાં સૌથી પહેલા આવશે. ❤️❤️
#જિંદગી #life #lifeisachoice #youaremandetory #lovelifetothefullest #yqbaba #yqmotabhai #grishmapoems
loader
Home
Explore
Events
Notification
Profile