Nojoto: Largest Storytelling Platform

Best yourquotegujarati Shayari, Status, Quotes, Stories

Find the Best yourquotegujarati Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutlove you with all of me, falling in love with your best friend quotes, love with all your heart quotes, to you baby with love, love with your whole heart quotes,

  • 5 Followers
  • 18 Stories

Umang Parmar

#રજા #yqmotabhai #yourquotegujarati #ગુજરાતી

read more
એક રજા લઈને તને મળવા આવેલી 
લાગણીઓના ખોવાયાની ફરિયાદ આવી છે.
     #રજા #yqmotabhai  #yourquotegujarati  #ગુજરાતી

Umang Parmar

#માણસ #yqmotabhai #yourquotegujarati

read more
માણસની ઓળખ તો માણસાઈથી જ થાય કોઈ કાર્ડ થી નહિ. #માણસ #yqmotabhai #yourquotegujarati

Umang Parmar

#શાળા #yqgujarati #yourquotegujarati

read more
જિંદગી એ થોડી ઉઠક બેઠક શું કરાઈ,
શાળાની સો ઉઠક બેઠક સારી લાગવા લાગી.. #શાળા #yqgujarati #yourquotegujarati

Umang Parmar

ખૂબસુરત શબ્દને પણ શરમ આવી જાય, 
જો તું એક વાર તેની સામે આવી જાય. #yqgujrati #yourquotegujarati #yqgujarati   #yqmotabhi

Umang Parmar

#વાણી #ગુજરાતી #yqgujrati #yqgujarati #yourquotegujarati

read more
વાણીનું વર્ચસ્વ એટલે માણસનું સર્વસ્વ....

( કેટલાકની વાણી તો મીઠાઈની દુકાન જેવી હોય,
ભલભલા માણસને પીગાળી દે )
 #વાણી #ગુજરાતી #yqgujrati #yqgujarati #yourquotegujarati

Parth kapadiya

સાંભળને ! તું છે, પરંતુ નથી યાર
આ તે કેવી રમત જેમાં થપ્પો નથી ? #love #prem #ishq #gujaratiquotes #gujju #gujjuquotes #gujjulove #yourquotegujarati

kaushik

"ચા સાથે વાતો" હું બનાવું ચા તમે પીશો કે નહીં! ચા સાથે કરી વાતો હવે કહેશો કે નહીં,

read more
"ચા સાથે વાત"

- કૌશિક દવે
Caption‌ માં વાંચો..








 "ચા સાથે વાતો"

હું બનાવું ચા
તમે પીશો કે નહીં!

ચા સાથે કરી વાતો
હવે કહેશો કે નહીં,

kaushik

🌹🌹🌹🌹🌹

જમાનાની રીત એવી, રૂપિયાને પૂજતો જાય
વૈભવ હોય એને રૂબરૂ,આમંત્રણ આપવા જાય
🌹🌹🌹🌹🌹🌹
લાગણીશીલ હોય પણ વૈભવ ના હોય
એને હવે કોણ પૂછતાં જાય?
વગર આમંત્રણે આપણાથી જવાય?
- કૌશિક દવે  #yourquotegujarati #yourquotemotabhai

kaushik

"સ્પર્ધા"

લેખિત વાર્તા સ્પર્ધા હતી.એટલી બધી વાર્તાઓ લખાઈને આવી કે આયોજકો મુંજાઈ ગયા.છેવટે જજ સાહેબે ડ્રો કરીને વિજેતા પાંચ રચનાઓને પોતાના મુજબ ક્રમે વિજેતા જાહેર કરી.
- કૌશિક દવે  #yourquotegujarati

kaushik

માનું છું આભાર
લખવાનું કહેતા
લખવામાં વાર્તા નહિ કરું
લખું હું થોડું
વાંચવામાં મોડું
મોળું લખવાનું નહિ કહું
ચટાકેદાર ચટણી
વાર્તામાં મીરચી
ગમે તેવું લખવાનું નહિ કહું
ગમે તો જ હસો
મંદ સ્મિત કરજો
દાંત બતાવવાનું નહીં કહું 😊
- કૌશિક દવે  #yourquotegujarati #yourquotemotabhai
loader
Home
Explore
Events
Notification
Profile