Nojoto: Largest Storytelling Platform

Best vellentineday Shayari, Status, Quotes, Stories

Find the Best vellentineday Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about yeto vellipoyindi manasu images with quotes, student of the year vele, chennai to vellore bus timings in setc, thani oruvan theemai dhaan vellum awakening the monster, dharmam vellum quotes in tamil,

  • 6 Followers
  • 8 Stories

rambharat prasad

Happy valentine day #vellentineday #ज़िन्दगी

read more

Mamta Singh

#LoveInstrumental #vellentineday #वादा है तुमसे # #लव

read more

Dolly

Dolly

Rocky

A P

#vellentineday #તું_અને_હું #પ્રેમ

read more
"તું" અને "હું"
જ્યારે તને દેખાશે આમાં "તું" અને "હું",
 જ્યારે નહિ દેખાય તને તારા માં "તું";
જ્યારે તારા વિચારો માં ઘર કરીશ "હું",
 જ્યારે દરેક વાત ની શરૂઆત હશે "તું", 
જ્યારે વાત ની છેલ્લી કડી હશે "હું";
 ભલે ઉપર થી જાહેર નહિ થવાદે "તું",
 પણ તારી વાતો નું પૂર્ણ વિરામ હોઈશ "હું";
 વિચારી વિચારી ને થાકી જઈશ "તું",
કે એમ ક્યાંથી વચ્ચે આવી જાઉં છું "હું";
 દિવસ આખો સરસ ભલે વીતાવીશ "તું",
પણ સાંજે ચા ની સુગંધ બની ને આવીશ "હું";
મારા ફોન થી એક સમયે કંટાળતી હતી "તું",
હવે રાહ જોઈશ કે ક્યારે વાત કરીશ "હું";
પેહલા વાંચતી જ નહોતી મારી લખેલી વાતો "તું",
હવે શોધીશ તું શબ્દો માં જ્યારે પણ લખીશ "હું";
જ્યારે મળવાનું થશે શું પહેરીશ એવું વિચારીશ "તું",
પહેરેલા કપડા મને નહિ ગમે કે વખાણ કરીશ "હું";
એમ તો પેહલા અવગણતી રેહતી હતી "તું",
હવે રાહ જોઈશ કે ક્યારે બોલાવું તને "હું";
 ટુંક માં જ્યાંરે તું રહીશ નહિ જેવી છે હાલ "તું",
ત્યારે દેખાશે બધી જગ્યા એ "તું" અને "હું",
બસ ત્યારે તું જ નહિ બધા કહેશે કે "મારી થઈ ગઈ" "તું"..

©A P #vellentineday 
#તું_અને_હું

nirbhay patel

कल रात एक अजीब ख्वाब देखा मैंने
अंधेरों की कैद में आफताब देखा मैंने
उसके गुलाब की पत्तियां अब तक हैं मेरी किताब में
उसके हाथों में किसी और का गुलाब देखा मैंने #vellentineday

nirbhay patel

कल मोहब्बत का दिन था तो तुम्हे याद कर बैठे
उसे याद क्या कहें खुद को बर्बाद कर बैठे,
एक मुद्दत में भरे थे जख्म तेरी यादों के
फिर उन्हें एक बार हम आबाद कर बैठे। #vellentineday


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile