Find the Best gujaratipoem Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutbest shayari for love in gujarati, bewafa shayari in love gujarati, gujarati shayari in gujarati language love sms, i love you in gujarati, radha krishna love quotes in gujarati,
Siddharth Rajgor 'અનંત'
ડૂબી જવાય છે સ્નેહના દરિયામાં!, મઝધારે બચવાનો કિનારો નથી હોતો; મળતી રહે ભલે ને અઢળક ઘાતો, મળતો બધો આઘાત ગોઝારો નથી હોતો; દિલ ખોલી હસી નાખું હું પણ બધા સામે , હૃદય છે કંઈ હાસ્યનો પટારો નથી હોતો ; ભલે ને જામ્યો માહોલ જાતને ઢાંકવાનો, પણ મનને ઢાંકવાનો ઠઠારો નથી હોતો; સમય છે હજીય ઈશ્વરમાં લીન થવાનો, કુદરતનો બધે જાકારો નથી હોતો; લક્ષ્યને મેળવવા ઘણી પછડાટ ખાવાનો, પણ મળતો અનુભવ નઠારો નથી હોતો; અંધકાર જો મળે તો ય અપનાવી લેવાનો, બધે કંઈ ચમકતો સિતારો નથી હોતો; હાસ્યનો રંગ ઉતરતા એમ થોડી હારવાનો ‘અનંત’? જગમાં કુદરતથી મોટો ચિતારો નથી હોતો. — સિદ્ધાર્થ રાજગોર ‘અનંત’ — 2:35 pm — 5/1/2023 ©Siddharth Rajgor 'અનંત' #gujarati #writrscommunity #poem #author #Siddharth #gujarati_sahitya #gujaratipoem
Mosami trivedi
#WritersMotive #gujaratipoem #gujarati #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ #ગુજરાતી_શાયરી #માનુની #મોસમી #પ્રેમ #તું
read moreZinkal Padaliya
Mentor Poetry
Zindagi Mali Chhe To Ene Jivi Jano | Priyansi Patel | Gujarati Poetry & Storytelling | Mentor Poetry #gujarati #guajrat #gujaratipoem #gujaratishayri #gujaratipoetry
read morejigar bhatt
આમ ને આમ દિવસો ગયા ને રોજ સાંજ પણ ઢડતી ગઈ #ગુજરાતી #gujarati #gujju_quotes #gujaratipoem #MeriHitFilm
read moreSiddharth Rajgor 'અનંત'
#gujaratipoem #એક નિશાની મારી ' ને તમારી #Life #follow #Like #share #MyPenStory
read more