Nojoto: Largest Storytelling Platform

આ ઉમરા વાળી માં ને આપણે પ્રત્યેક ક્ષણ રાજી રાજી

આ ઉમરા વાળી માં ને આપણે પ્રત્યેક ક્ષણ
 રાજી રાજી 
રાખીએ તો ડુંગરા વાળી ને મનાવવા ડુંગર ચડવાની 
જરૂર જ નથી પડતી એ 
આપો આપ
જ  આપણા પર ખુશ થઈ જતી હોય છે...

©RjSunitkumar
  #motherlove