Nojoto: Largest Storytelling Platform

ભલેને નથી અહીં કોઈ પણ તેનો અવાજ ગુંજે છે હશે જરૂર

ભલેને નથી અહીં કોઈ
પણ તેનો અવાજ ગુંજે છે

હશે જરૂર કોઈને,
તેના સ્પર્શ કે છબીની
મારે તો એ મારા,
અહેસાસ મા ગુજે છે

ડૂબું હું જયારે,
તેની યાદ મા ક્યારેક
ઉડું છું હવામાં,
તેવો ગુમાન ગુંજે છે

By - kaipan

©kaipan
  #kaipan #poeatry