Nojoto: Largest Storytelling Platform

White સંબંધો માં પોતાના પણું,વહાલ ખરી લાગણી જ્યાર

White સંબંધો માં પોતાના પણું,વહાલ 
ખરી લાગણી જ્યારે છલકાય ને
ત્યારે જ એ સંબંધો ખરા અર્થ માં
એમાં રહેલું પોતાના પણું ખીલી
ઉઠે છે...

©RjSunitkumar
  #sunset_time