Nojoto: Largest Storytelling Platform

આપણા જીવનમાં પણ તડકા અને છાયા આવતા જ રહેવાના પણ આ

આપણા જીવનમાં પણ તડકા અને છાયા 
આવતા જ રહેવાના પણ આપણે 
આપણું પ્રત્યેક દિવસ બેસ્ટ આપતા
જ રહેવાનું છે...સમય પણ
એનો મિજાજ બદલે છે પણ 
એના જ ખરા સમયે..

©RjSunitkumar
  #Sunrise