Nojoto: Largest Storytelling Platform
hiteshkumar5043
  • 6Stories
  • 41Followers
  • 28Love
    0Views

Hiteshkumar

  • Popular
  • Latest
  • Video
95bd6994ee177fd20b6d85faec2397f9

Hiteshkumar

#OpenPoetry teri awaz ko hm sunne ko betab he
tuje dekhne ko bekrar he
khayal me bhi tera khayal he
raat ki chandani me tera didar he 
likhte he kagaz pe to har lafz me teri hi panap he 
dikhta nhi ab kuch tere shiva 
tera khayal tera hi zikra he. #love #pyar #sanam
95bd6994ee177fd20b6d85faec2397f9

Hiteshkumar

bekhali me bhi tera khayal aaye 
jaha bhi jaye bs teri hi yaad aaye #love #ashikqi
95bd6994ee177fd20b6d85faec2397f9

Hiteshkumar

તારા ગાલ પર પડતુ ખન્જન 
અને તે અધર પર ની લાલીમા 
તારી ગુલાબી આંખોની ચમક 
તારા જોબનમાંથી આવતી સોડમ જેવી સુગંધ 
મારા વીણાના તારા ને ડોલાવ્યા કરે છે 
અને ચુંબન કરવા અધીરા બન્યા છે . #ચુંબન #હોઠ #પ્રેમ

#ચુંબન #હોઠ #પ્રેમ #શૃંગારિક

95bd6994ee177fd20b6d85faec2397f9

Hiteshkumar

ચિંતન કરતા તારું 
ચિંતિત બન્યો છું  
આપી દે પ્રેમ નો પ્યાલો 
પીવા હું અધીર બન્યો છું #પ્રેમ

#પ્રેમ #કવિતા

95bd6994ee177fd20b6d85faec2397f9

Hiteshkumar

નિર્દોષ હતી મારી બધી  લાગણી 
તારા પ્રત્યે 
મને કયા ખબર હતી 
કે 
તુ આમ છોડી ને ચાલી જઈશ ... #પ્રેમ

#પ્રેમ #શાયરી

95bd6994ee177fd20b6d85faec2397f9

Hiteshkumar

પ્રેમ એ 
વગર અપેક્ષા 
બસ પ્રેમ કરતો રહીશ 

તુ
મડે 
કા 
ના મડે . #પ્રેમ

#પ્રેમ #શાયરી


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile