Find the Latest Status about nidhan varta from top creators only on Nojoto App. Also find trending photos & videos about, nidhan varta.
Rahul_thakor_302
ek gav tha vaha do dost rahate the vo dono aalshi vo log kam nahi kiya krte the usme se ek bhakt tha our dushara badmash tha ek did bhakt ekshidant ho gaya aur dishare ko sone ka tukda mila to bhakt khush nahi 😎😃😎😃 ©Rahul_thakor_302 new varta
new varta #कॉमेडी
read moreAkhilesh
White रतन टाटा, जिनका लम्बी बीमारी के बाद 9 अक्टूबर को 86 वर्ष की आयु में मुंबई के ब्रीच कैंडी अस्पताल में निधन हो गया, का महाराष्ट्र सरकार द्वारा राजकीय सम्मान के साथ अंतिम संस्कार ©Akhilesh #Ratan_Tata ka nidhan
#Ratan_Tata ka nidhan #मोटिवेशनल
read moreBhavna Bhatt
*આંખોને વિરામ* લઘુકથા.. ૧૮-૧૨-૨૦૨૧ ... શનિવાર મીતાલીના પ્રેમલગ્ન હતાં ને નાની વાતમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો અને ગુસ્સામાં નિરજે મીતાલીને ઘર બહાર કાઢી મૂકી ને મીતાલી કેનેડામાં એકલી બરફની વર્ષમાં બહાર બેસી રહી.. સવારે નિરજે દરવાજો ખોલ્યો એણે મીતાલીને બેભાન હાલતમાં જોઈ ને દવાખાને લઇ ગયો.. બાર કલાક પછી મીતાલીએ આંખો ખોલી એ જોઈને નિરજની થાકેલી આંખોને વિરામ મળ્યો.. *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ..* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt Varta....#Nojoto #LastNight
Varta.... #LastNight #પ્રેરક
read moreBhavna Bhatt
*અનોખી ગોઠડી* લઘુકથા.. ૨૬-૧૦-૨૦૨૧ આજુબાજુ રહેતા શાન્તાબા અને કાન્તા બા બન્ને જુવાનવયે વિધવા થયેલા પણ ભક્તિ અને એકમેકના ગોઠડી નાં સહારે જીવન વ્યતીત કરતાં હતાં .. રોજ ઓટલા ઉપર બેસીને સવારથી સાંજ સુધીની દરેક વાતોની ગોઠડી કરતા અને આનંદથી જીવી રહ્યા હતા પણ અચાનક શાન્તા બા નું દેહાંત થયું અને કાન્તા બા આ જોઈને પોક મૂકીને રડવા લાગ્યા ને બોલવા લાગ્યા હવે હું કોની જોડે ગોઠડી કરીશ અને પછી બેભાન થઈ ગયા.. *કોપી આરક્ષિત* *©* 🖋️ રચનાકારનું નામ :- ભાવના ભટ્ટ અમદાવાદ *બાહેંધરી: આ ઉપરોક્ત માઈક્રો ફિક્શન વાર્તા મારી સ્વરચિત અને સત્ય ઘટના છે* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt Varta...#Nojoto #Butterfly
Varta... #Butterfly #પ્રેરક
read moreBhavna Bhatt
*મીઠી નોકઝોક* લઘુકથા.. ૨૩-૬-૨૦૨૧ અચાનક ગામડે રહેતાં બા ની તબિયત ખરાબ થઈ અને પથારીવશ થઈ ગયાં એટલે ગામડેથી બા,દાદાને લાવવામાં આવ્યા.. પતિ પત્ની એકલા રહેતા હતાં.. હવે ચાર જણાનું કામકાજ થયું એટલે કામવાળી બાઈ રાખી.. પત્ની ચારુ :- તમારાં માતા-પિતાની સગવડ માટે કામવાળી બાઈ રાખી તો એને કેવો પગાર ફટ દઈને આપી દીધો.. અને અત્યાર સુધી હું એકલાં હાથે કામ કરતી હતી તો મને વાપરવા પણ રૂપિયા નહોતાં આપતાં... પતિ ટીકુ :- અરે એવું કશું નથી... પત્ની :- તો કેવું છે??? મારી વાત ખોટી છે??? પતિ :- સારું બોલ તારે કેટલાં રૂપિયા જોઈએ છે??? પત્ની :- મેં કહ્યું એટલે હવે રૂપિયા ની વાત કરો છો??? નથી જોઈતાં રૂપિયા... મોં ફેરવીને પતિ :- સારું ચલ તને સોનાની જે વસ્તુ જોઈએ એ અપાવું.. પત્ની :- નથી જોઈતું મારે કંઈ.. જાવ હવે નોકરી.. પતિ :- સારું ચલ તને હાફૂસ કેરીની પેટી લઈ આપું પછી નોકરી જવું.. પત્ની :- ખુશ થઈને.... ચલો .. હું માસ્ક પહેરીને દુપટ્ટો નાંખી લઉં.. આમ એક મીઠી નોકઝોક કેરીની પેટીમાં પતી ગઈ... ભાવના ભટ્ટ અમદાવાદ..... ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt Varta...#Nojoto #Trees