Find the Latest Status about gujarati shayari for friends from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gujarati shayari for friends.
Rajendrasinh Padhiyar
Alone દિવસથી થાકેલા માણસનો થાક રાત્રીની ઊંઘ ઉતારે છે પરંતુ જિંદગીથી થાકેલા માણસનો થાક મનગમતા મિત્રો જ ઉતારે છે ©Rajendrasinh Padhiyar #friends #Friendship #gujarati #Shayari #shayri #poem #Poetry #alone
Pritesh Vadgama
આ તો ચહેરો જોઈ સત્ય પારખી લેવાની આવડત છે, એટલે રહી ગયા અમે, નહીં તો તમારા શબ્દો એ કેટલાને છેતર્યા છે. #gujarati #shayari
gujarati shayari
read more