Find the Latest Status about saakaar silvana kharadi from top creators only on Nojoto App. Also find trending photos & videos about, saakaar silvana kharadi.
Banshilal Kharadi
to teri or ane ko ji kiya bas ek tu hi hei jo mere dil pe chhai hue hei i love yuo jaan ©Banshilal Kharadi bl kharadi kllggmgh
bl kharadi kllggmgh #शायरी
read moreNana Lal kharadi
Hello gais my nana Lal kharadi ©𝕘𝕖𝕟𝕘 𝕜𝕚𝕟𝕘 𝕞𝕦𝕟𝕟 𝕘𝕖𝕟𝕘 𝕂𝕚𝕟𝕘 𝕞𝕦𝕟𝕟 Nana Lal kharadi #parent ahfgkjdvbjuidg
viral kharadi
સૂર્ય ના અજવાસમાં ક્યાં સુધી રહી સકવાના 'વિરલ' , આગિયા ને ભરીલો ખિસ્સામાં કારણ; રાત પડવાની. Viralkharadis poem# written by- viral kharadi
Viralkharadis poem# written by- viral kharadi
read moreviral kharadi
ભરતી ક્યાં કાયમ છે ને ઓટ પણ ક્યાં કાયમ છે , જે અડગ છે કિનારે, એ કિનારા જ કાયમ છે . કાલે ન'તો આજે છે પણ કાલે ની શું ખબર , જોને તારો જર્જરિત પ્રેમ એ ય ક્યાં કાયમ છે . પ્રેમ રસ તું વિખેરાવતી રેહ્જે આમજ ઉમ્રભર , ભલે ને એક બુંદ;જડપી લેવા 'વિરલ' અહી કાયમ છે. મૃત્યુ ના પગલા જોઈ જીવન પણ સાથ છોડી દે છે , પળ પળ ને તું જીવ દોસ્ત જિંદગી નો નશો ક્યાં કાયમ છે. મિલન માં હસવું ને વિરહ માં રડવું આ વળી શું ? ભાગ્ય' કે આપણે મળ્યા, નઈ તો તું'ને હું પણ ક્યાં કાયમ છે . જીવી લીધું જે હતું એ સાથે,અંતે તો એકલા જ લાગણી ઓ ને ક્યા સાચવું ,પ્રેમ તો પુસ્તકો માં એ કાયમ છે . -વિરલ ખરાડી Viralkharadis poem # written by - viral kharadi
Viralkharadis poem # written by - viral kharadi
read moreviral kharadi
આ ઘાત ગણો ઊંડો છે, કેમ કરી બતાવું. દર્દી તો દિલ નો હુંય છું કેમ કરી બતાવું. સમય ની અરાજકતા ને સૌ કેવા સમજે છે, સ્વાસ મુઠ્ઠી માં લઇ મારા પ્રેમ થી પૂછે છે દબાવું ? લાચારી આગળ સૌ કેવા ઢાળી પડે છે, નઈ ! જે સૌ ને નમે છે, એને જ કહે છે નમાવું ? ઉપકાર નો બદલો પણ કેવો માંગે છે 'વિરલ', મારી ને પોતે જ, પૂછે છે હવે, તને જીવાડું ? ધીરે ધીરે જે છીનવી રહ્યા છે જીવન મારું , એજ આવી ને આજે કહે છે,ચાલ તારી જીંદગી સજાવું. . . -વિરલ ખરાડી Viralkharadis poem# written by- viral kharadi
Viralkharadis poem# written by- viral kharadi
read more