Find the Latest Status about zaverchand meghani in gujarati kavita from top creators only on Nojoto App. Also find trending photos & videos about, zaverchand meghani in gujarati kavita.
अज़नबी किताब
મારી ગુજરાત ની ગરીમા ને જાણનાર.... મારા ગુજરાત ને માનનાર... મારા ગુજરાત ની ગરીમા એ, મારા ગુજરાત ની મહિમા જાણનાર... નામ બોલતા ધરતી ને કંપાવે.. તેમના કાવ્યો આખી દુનિયા ને દ્રુજાવે.... એ બીજું કોઈ નઈ, છે મારા ભારત ના રાષ્ટ્રીય શાયર.... ઝવેરચંદ મેઘાણી જેનું નામ. Zaverchand meghani🙏🙏🙏
Zaverchand meghani🙏🙏🙏
read moresam90
તું નાનો, હું મોટો – એવો ખ્યાલ જગતનો ખોટો ; આ નાનો, આ મોટો – એવો મૂરખ કરતા ગોટો. ખારા જળનો દરિયો ભરિયો, મીઠા જળનો લોટો ; તરસ્યાને તો દરિયાથીયે લોટો લાગે મોટો. નાના છોડે મહેકી ઊઠે કેવો ગુલાબગોટો ! ઊંચા ઊંચા ઝાડે તમને જડશે એનો જોટો ? મન નાનું તે નાનો, જેનું મન મોટું તે મોટો. ----Premshankar bhatt ©sam90 #kavita #gujarati #diary
Jinu Adaliya
Dear Dhruv
હર્ષ છેલ્લી સીમા એ છે પ્રેમ નો હર્ષ મન માં ને મન માં એ કરે છે વિમર્શ ધારી ને ધારી ને મને જોવે છે હર્ષ શું નથી જડ્યા મારા મન ના ઉમર્ષ આંખો-આંખો માં જયારે ભાર્યો મૈં હર્ષ હરી લીધા માં મારા મન ના આકર્ષ મીઠાં ના રણ ને છે મેઘ નો જ હર્ષ આ કોરા આખ્યા તો હર્ષ નો જ હર્ષ - Dhruv Solanki #gujarati #kavita #harsh #stayhome
DJC
અરીસો દર્પણ ખુદની ખોજમાં રોજ નીકળતો તું એકવાર દર્પણની મુલાકાત કરતો તું ચલ શું શોધે છે તું આ દુનિયામાં તારા દર્પણ પ્રતિબિંબની આંખમાં જોતો તું ચલ નથી ચાહનારું તારા જેટલું તુજને કોઈ પોતાની પ્રસન્નતા ખાતર પોતાને જ પ્રેમ કરતો તું ચલ હતાશ ચહેરા પર એક હસી આપી પોતાની છબી તું બદલતો ચલ બદલતાે ચલ DJC✌️ insta@savicha_sara_vichar #અરીસો #gujarat #gujarati #kavita