Find the Latest Status about zaverchand meghani gujarati story from top creators only on Nojoto App. Also find trending photos & videos about, zaverchand meghani gujarati story.
अज़नबी किताब
મારી ગુજરાત ની ગરીમા ને જાણનાર.... મારા ગુજરાત ને માનનાર... મારા ગુજરાત ની ગરીમા એ, મારા ગુજરાત ની મહિમા જાણનાર... નામ બોલતા ધરતી ને કંપાવે.. તેમના કાવ્યો આખી દુનિયા ને દ્રુજાવે.... એ બીજું કોઈ નઈ, છે મારા ભારત ના રાષ્ટ્રીય શાયર.... ઝવેરચંદ મેઘાણી જેનું નામ. Zaverchand meghani🙏🙏🙏
Zaverchand meghani🙏🙏🙏
read moreVaghela Jateen
મેઘાણી સોરઠ માં ઘેર ઘેર ભટકી ઉકાળ્યું અમૃત સાહિત્ય હે મેઘાણી આપી છે તમે પાળિયા ને વાચા અભણ નું ગણતર નોંધ્યું ને ભાખ્યું બધું સાહિત્ય લોકગીત ને લોક કરુણા નો વગાડ્યો ડંકો દેશ માં અમર બલિદાન નું ગાથા ઠેર ઠેર લહેરાવી બાપુએ ખુદ જેને રાષ્ટ્રિય શાયર પદવી પહેરાવી... ધન્ય ધરા સોરઠ ધન્ય એના માત પિતા #meghani YourQuote Motabhai #gujaratiquotes
#Meghani YourQuote Motabhai #gujaratiquotes
read moreMG official
હું રાહ જોઉં છું, તું આવે છે ને? મને ચિંતા થાય છે, તું આવે છે ને? તારી યાદ આવે છે, તું આવે છે ને? અને ક્યાં સુધી આમ ક્ષિતિજના સીમાડે તને હું હોય કરું? હવે સાચું બોલજે, તું આવે છે ને? ©MG official #SunSet #story #notojo #gujarati
Zarna dayma
હાય રે! કેવી છે આ જુદાઈ..! યાદમાં તડપાવે છે આ જુદાઈ..! રાતોમાં રડાવે છે આ જુદાઈ..! હવે તો સહેવાય ના આ જુદાઈ..! એક મજબૂરી છે આ જુદાઈ..! એક કમજોરી છે આ જુદાઈ..! આંખોમાં આંસુ લાવે આ જુદાઈ..! ક્યારેક સંબંધો બગાડે આ જુદાઈ..! ક્યારેક સંબંધો સુધારે આ જુદાઈ..! વેદનાથી પરિપૂર્ણ છે આ જુદાઈ..! સંબંધોની પરખ કરાવે આ જુદાઈ..! - ઝરણા દાયમા✍️ #Nojoto #story #gujarati #Poetry
Dipak Parmar
Gujarati short motivational story #gujarati #motivate #Motivation #Motivational
read moreMix Moj
love Gujarati stetas story.... #gujarati Love #TikTok #istagramsardegna #stetas #शायरी
read moreRajendrasinh Padhiyar
પૃથ્વી ને ફરતા ૩૬૫ દિવસ લાગે, એક માણસ જ એવો છે એને ફરતા એક જ મિનીટ લાગે છે ©Rajendrasinh Padhiyar #gujarati #story #poem #Shayar #Books