Find the Latest Status about dhoran 4 kavita gujarati from top creators only on Nojoto App. Also find trending photos & videos about, dhoran 4 kavita gujarati.
sam90
તું નાનો, હું મોટો – એવો ખ્યાલ જગતનો ખોટો ; આ નાનો, આ મોટો – એવો મૂરખ કરતા ગોટો. ખારા જળનો દરિયો ભરિયો, મીઠા જળનો લોટો ; તરસ્યાને તો દરિયાથીયે લોટો લાગે મોટો. નાના છોડે મહેકી ઊઠે કેવો ગુલાબગોટો ! ઊંચા ઊંચા ઝાડે તમને જડશે એનો જોટો ? મન નાનું તે નાનો, જેનું મન મોટું તે મોટો. ----Premshankar bhatt ©sam90 #kavita #gujarati #diary
Jinu Adaliya
Dear Dhruv
હર્ષ છેલ્લી સીમા એ છે પ્રેમ નો હર્ષ મન માં ને મન માં એ કરે છે વિમર્શ ધારી ને ધારી ને મને જોવે છે હર્ષ શું નથી જડ્યા મારા મન ના ઉમર્ષ આંખો-આંખો માં જયારે ભાર્યો મૈં હર્ષ હરી લીધા માં મારા મન ના આકર્ષ મીઠાં ના રણ ને છે મેઘ નો જ હર્ષ આ કોરા આખ્યા તો હર્ષ નો જ હર્ષ - Dhruv Solanki #gujarati #kavita #harsh #stayhome
DJC
અરીસો દર્પણ ખુદની ખોજમાં રોજ નીકળતો તું એકવાર દર્પણની મુલાકાત કરતો તું ચલ શું શોધે છે તું આ દુનિયામાં તારા દર્પણ પ્રતિબિંબની આંખમાં જોતો તું ચલ નથી ચાહનારું તારા જેટલું તુજને કોઈ પોતાની પ્રસન્નતા ખાતર પોતાને જ પ્રેમ કરતો તું ચલ હતાશ ચહેરા પર એક હસી આપી પોતાની છબી તું બદલતો ચલ બદલતાે ચલ DJC✌️ insta@savicha_sara_vichar #અરીસો #gujarat #gujarati #kavita
sam90
આ મોબાઈલની રીંગ મા ઘોંઘાટ બહુ છે, સોશિયલ મીડિયાની ભીડ બહુ છે, ક્યાક પડી ગયો છુ એકલો આ ભીડ મા, ખાલી ઓટલો પણ કહે છે "સાંત થાઈજા વહલા, મારી પસે જગ્યાર પણ બહુ છે".... ©sam90 #gujarati #kavita #sameep #lonely