Find the Latest Status about kavi kalapi poem in gujarati from top creators only on Nojoto App. Also find trending photos & videos about, kavi kalapi poem in gujarati.
sam90
Ahi badhu choktha ma thai che, mukt vichar ni hatya ajaan ma thai che, Jo koi chindhe Aangdi aa murkhta taraf, Teni Kimmat kodi ma thai che. ©sam90 #gujarati #kavi #Save
Parth Valand
એ તન મૂકીને આવ્યા, મન મૂકીને આવ્યા, તમે વિચારશો કે પછી શું કામ આવ્યા? ભૂતકાળના ભ્રમ જેવો ભાવ લઈને આવ્યા, ભવિષ્ય ની ભપકાદાર ભાવના લઈને આવ્યા... એ આવ્યા નહોતા મારા કે એમના માટે, એ આવ્યા હતા ફકત મારી મોત નો નઝારો જોવા માટે... ખુદાની મહેરબાની કે મોત આટલું વહેલું મોકલ્યું, મારા ને એમના અણધાર્યા મિલનનું કારણ મોકલ્યું... આ સાંભળી ખુદા શરમાઈ ગયા, અને સાથે એ પણ, કે, મે પ્રશંસા કરી હતી એ પણ ગાળની લગોલગ... #parthvaland #gujarati #Poetry #kavi
#parthvaland #gujarati #Poetry #kavi
read moreVijay Gohel Saahil
જૂની એ પેન્સિલે આખી સદીઓ લખી અને આજ ની મોંઘી પેન એક પ્રકરણ લખી થાકે ત્યારે હસી જવાય છે. જૂના જે રબ્બરે ઘણી ભૂલો હટાવી અને આજ ના વાઈટનર ભૂલો સંતાડી ખુશ થઈ જાય ત્યારે હસી જવાય છે. જૂના જે કાગળ પર ABCD શીખ્યા અને આજે લેપટોપ કક્કો શીખવી સ્માર્ટ થઈ જાય ત્યારે હસી જવાય છે. જૂની જે થેલી માં ભણતર ઊંચક્યું અને આજ ની સ્ટાઇલિશ બેગ માં ભણતર વેચાય ત્યારે હસી જવાય છે. ગામ ની શાળા માં જિંદગી ના પાઠ ભણ્યા અને આજની English Medium પ્રવેશતા રોકે ત્યારે હસી જવાય છે. ©Vijay Gohel Saahil #kavi #writer #gujarati #author #UNIQUE #childhood_memories #poem #kavita
Kisna
Vijay Gohel Saahil
જૂની એ પેન્સિલે આખી સદીઓ લખી અને આજ ની મોંઘી પેન એક પ્રકરણ લખી થાકે ત્યારે હસી જવાય છે. જૂના જે રબ્બરે ઘણી ભૂલો હટાવી અને આજ ના વાઈટનર ભૂલો સંતાડી ખુશ થઈ જાય ત્યારે હસી જવાય છે. જૂના જે કાગળ પર ABCD શીખ્યા અને આજે લેપટોપ કક્કો શીખવી સ્માર્ટ થઈ જાય ત્યારે હસી જવાય છે. જૂની જે થેલી માં ભણતર ઊંચક્યું અને આજ ની સ્ટાઇલિશ બેગ માં ભણતર વેચાય ત્યારે હસી જવાય છે. ગામ ની શાળા માં જિંદગી ના પાઠ ભણ્યા અને આજની English Medium પ્રવેશતા રોકે ત્યારે હસી જવાય છે. ©Vijay Gohel Saahil #poem #gujarati #author #writer #old_memories #Childhood #UNIQUE #True_line
sam90
Dil ma hatu ae badhu kahi gayo, nazro zuki aemni ,mane jawab mli gayo, vaat hati raday aetlej, sabdo ni jagyare aakho thi jawab mali gayo. #gujarati poem#poem
#gujarati poempoem
read moreChintan Shastri
ઘેલછા હતી નામ ની બદનામ થઈ ગયા, કામના પોતીકા સાથની, અપવાદ થઈ ગયા. ખોલ્યું હૈયું નિઃસ્વાર્થ ને મેલા ઘાણ થઈ ગયા. મતલબ ના વેપારમાં, નાહકના બેકોડી ના કાટમાળ થયી ગયા. ઘેલછા હતી નામ ની બદનામ થઈ ગયા, -પથિક ©Chintan Shastri my new gujarati poem #shabdbindu #poem #gujarati
my new gujarati poem #shabdbindu #poem #gujarati
read more