Find the Latest Status about gujrati love shayri from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gujrati love shayri.
dhaivat vala
ઉમળકો તો ઘણો હતો મનમાં, છતાં ચૂપ બેઠું હતું એ ગીત કોઈ રાગ વગર... પણ પછી તું આવી ને એ ખોવાયેલી ધૂન જડી ગઈ...!! #gujrati #love #shayri #lovequotes
#gujrati #Love #shayri #lovequotes
read moreMáhéšh
હું બધાનું મન રાખું છું કોઈ એ ના સમજ્યું કે મારી પાસે પણ એક મન છે.. હવે મારું મન કોણ રાખે છે.. એને પણ ગોતું છું ©♡M♡ #shayri #love #friends #love #gujrati
"શિવાય"
એનાં હિસાબમાં,એની ગણતરીમાં સદાયને કોઈક ભૂલ હોય છે.. એ આશિક છે સાહેબ.. એની ઈબાદતમાં પણ ખુદાનાં સ્થાને સનમ હોય છે. #shayri#gujrati
Máhéšh
જે કહી દેવાય એ શબ્દ જે કહી ના શકાય એ લાગણી ©♡M♡ #shayri #friends #gujrati #love #romance
Rajbha Bapu
સાહેબ એની તસ્વીરમાં આજે પણ મને બે વ્યક્તિ દેખાય છે , એક તો એ અને બીજી બેવફા... ❤️ ©Rajbha Bapu #lonely #shayri #Love #gujrati #gujratiqoute
#lonely #shayri Love #gujrati #gujratiqoute
read moreMáhéšh
अपने आपको मेरे दील में ही छोड़ गये हो तुमें तो ठीक से बीछड़नां भी नहीँ आता ©Máhéšh #shayri #friends #love #romance #hindi #gujrati