Find the Latest Status about shayari poem in gujarati from top creators only on Nojoto App. Also find trending photos & videos about, shayari poem in gujarati.
Noopur Chhaya
A Mother's Prayer મારી આંખ ના પલકારામાં ઘણું બધું બદલાય ગયું, ખબર જ ના રહી કે ક્યારે, એ મારી મમ્મી ના ખરબચડા હાથ કરચલી વાળાં બની ગયા. મારા માટે એ આંખ નો પલકાર હતોં, પણ હું તો ભૂલી જ ગઈ કે, આ પલકાર એ મારા બાળપણથી યુવાની સુધી નો સમય કાપી ગયેલું. -નૂપુર છાયા ઓઝા (Date : 15/10/2019) #Mother #gujarati #shayari #poem
Rajendrasinh Padhiyar
જિંદગી માં જો સૌથી સારુ વિચારવું હોય તો સૌથી પેહલા કોઈ નું ખરાબ વિચાર વાનું બંધ કરી દો... ©Rajendrasinh Padhiyar #gujarati #poem #Poetry #Shayari #BuddhaPurnima2021
Noopur Chhaya
આજ ઘણા સમય પછી મારાથી કંઈક એવું કહેવાય ગયું, જાણે મારે તો આ વાત પહેલા જ કહેવાની જરૂર, તારી સાથે લડાઇ થયાં પછી હું મારા માં નથી સમાઇ શકતી... તારા પ્રેમમાં આંખી ડૂબી ગયા પછી, "તું જ્યારે જ્યારે લડીને દૂર જાય છે, તને યાદ પણ નથી કે હું અડધી પણ કેમ રહીશ એકલી?". -નૂપુર છાયા ઓઝા (તારીખ : ૦૯/૦૨/૨૦૨૦) *મારી યાદો ની બારી* #nojoto #shayari #poem #gujju #gujarati
Jignesh maru
खैर तुटना ही था 'जीग्नेश'..आखीर भरोसा तुने अपनो पे जो कीया था.. -जीग्नेश मारु #shayari #poem #quotes #gujarati #hindi #india
Noopur Chhaya
નાનો કાંટો ખૂંચી જાય આપણ ને, ત્યારે અંદરથી નીકળેલી નાનકડી રાડ પણ, મમ્મી ગમ્મે તેટલી દૂર હોય તેનો જીવ તરત ઉપર નીચે થવા લાગે છે. જ્યારે બહાર નીકળેલો એ અવાજ બાજું માં બેઠા હોય તે પણ નથી સાંભળતાં, ગજબનું બ્લ્યુટુથ ભગવાને મમ્મી ને આપ્યું છે. સાલુ મને કાંઈક થાય અને મમ્મીને ડેટા ક્યારે ટ્રાન્સફર થઈ જાય છે ખબર જ નથી પડતી. -નૂપુર છાયા ઓઝા (Date : 15/10/2019) #shayari #gujarati #mother #love #care #poem
Rajendrasinh Padhiyar
ભગવાન ક્યારેય ભાગ્ય નથી લખતા જીવન ના દરેક ડગલાં પર આપણો વિચાર આપણો વ્યવહાર આપણું કર્મ જ આપણું ભાગ્ય લખે છે || ● શ્રી હરિ ● || ©Rajendrasinh Padhiyar #gujarati #Shayari #shayri #poem #Poetry #Rose
Jignesh maru
वफादार हुए और फ़कीर बन गये, खुदगर्ज़ अगर होते, जहाँपनाह कहलाते!! -जीग्नेश मारु #shayari #poem #quotes #gujarati #hindi #nojoto
Noopur Chhaya
જ્યારે કોઈ પોતાનું જન્મી ને આવે, ત્યારે ઘરના પગથિયાં એમના આવવાના હરખ થી જલ્દી ચડાય છે અને હરખની તાળી ઓ હાથ થી પડે છે. ને જ્યારે કોઈ પોતાનું વિદાય લે છે, ત્યારે એ જ ઘરના પગથિયાં એમના જવાનાં દુઃખ માં ઉતરતા એ પગ અને ખભ્ભા ઉપર ઉપાડેલી એ નનામી નો હાથ થર થર ધ્રુજે છે. -નૂપુર છાયા ઓઝા (Date : 15/10/2019) #poem #shayari #gujarati #love #death #happiness
poem shayari gujarati love death happiness
read moreNoopur Chhaya
દિવાળી ની સાફ સફાઈ માં જૂની દબાયેલી યાદો બહાર નીકળી, આ યાદોમાં ઘણી સારી યાદો સાથે ગૂંચવાયેલા જૂના સંબંધો ની યાદો નો ઉભરો પણ બહાર આવ્યો, આ ગૂંચવાયેલા સંબંધો ના ઉભરા માં જૂની લાગેલી માટી ઓપણ દેખાઈ, આ માટીને સાવરણીથી સાફ કરી સુપડી માં ભરી કચરા ટોપલીમાં નાખવી, એટલે કે ગુસ્સાથી સબંધોની જૂની યાદોને દૂર કરવી, અથવા પાણીનું પોતું મારી એ સંબંધોની યાદોને ચોખ્ખી કરવી, એટલે કે ફરી લાગણી બતાવી એ સંબંધોને ફરી જોડી પહેલા જેવું બની જવું. આજ આપણા માટેની સૌથી મોટી દિવાળીની સાફ-સફાઈ હોઈ શકે. સબંધોમાં તો હોળી દિવાળી તો આવે પણ દિવાળીની સાફ-સફાઈ ની જેમ થોડા ટાઈમ એ જો ખરાબ યાદ સાફ કરી નાખવામાં આવે ને, તો કદાચ ક્યારેય કોઈ સંબંધ ગૂંચવાય પણ નહીં અને ખાટા પણ ન થાય. માટે આવી નાની-મોટી સાફ-સફાઈ દિવાળી આવે કે ના આવે થોડા ટાઈમ પર કરવી જ જોઈએ. -નૂપુર છાયા ઓઝા (Date : 12/10/2019) #gujarati #diwali #relationshipmessage #gujaratimessage #shayari #poem