Nojoto: Largest Storytelling Platform

Best deepanddark Shayari, Status, Quotes, Stories

Find the Best deepanddark Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about deep shayari on love, deep love shayari in english, deep love hindi shayari images, deep emotional love poems for him, deep thoughts about love,

  • 3 Followers
  • 41 Stories

Vishal Zaveri

જ્યારે માણસને વાગે છે.. 
ત્યારે જ એ જાગે છે...

નહિ તો સીધી વાતમાં પણ.. 
એ ઊંધા રસ્તે ભાગે છે...!

©Vishal Zaveri #viral #nojoto #yourquotemine #youtube #deepanddark #deepthought

Vishal Zaveri

જ્ઞાન એટલે 
આપણે શું કરી એ એનું ભાન, 
ને ભાન એટલે 
ક્યારે શું ન કરવું એનુ જ્ઞાન....

©Vishal Zaveri #viral #nojoto #youtube #yourquotemine #deepanddark #deepthought #deepimpact

Vishal Zaveri

શાંત લાગશે મારા લખેલા શબ્દો,

પણ ક્યારેક ધ્યાન થી વાંચજો 
એ શબ્દો બહુ અવાજ કરે છે...

©Vishal Zaveri #achievement #Goals #viral #youtube #sarcasm #yourquotemine #deepanddark #deepimpact #Meaning

Vishal Zaveri

નિયમ અને શિસ્ત આ બેય એવા અનાથ દિકરા છે. 
જેને જન્મ આપવા વાળા ઘણા છે પણ પાલન ક૨વા વાળુ કોઈ નથી.

©Vishal Zaveri #Life #viral #deepanddark #deepimpact #sarcasm #nojoto #youtube #yourquotemine

Vishal Zaveri

એક બહોત હી સહી લાઈન લીખી થી મૈંને...
કી જો મીલ જાતા હૈ વો આમ હો હી જાતા હૈ
ખાસ વો હી હૈ જો કાશ મેં હૈ...

©Vishal Zaveri #Glazing #Feel #sad #YourQuoteAndMine #viral #Nojoto #deepanddark

Vishal Zaveri

કાંતો રીત બદલો કાંતો તમારા વિચાર બદલો દર વખતે 
વ્યક્તિ બદલવાથી તમારો સંબંધ નહિ સુધરે...

©Vishal Zaveri #viral #thought #YourQuoteAndMine #Nojoto #deepanddark

Vishal Zaveri

સિર્ફ  અંદાજા લગાના સહી નહીં,
કહાની અબ તક મૈંને કહી નહીં,
જબ અચ્છા વકત હોગા
તો આ જાયેંગે યે સારે,
ખૈર ઝમાના હી ઐસા હૈ 
ગલતી ઈનકી ભી નહીં...

©Vishal Zaveri #Feel #life #viral #youtube #YourQuoteAndMine #deepanddark

Vishal Zaveri

Vishal Zaveri

Year end 2023 સબકે લીયે અચ્છા નહીં બન શકતા મૈં,
સબકે લીયે સહી નહીં હો શકતા મૈં,
દુનિયા કા દસ્તૂર હૈ રંગ બદલના
ઈનકે ચકકર મે અપની પહેચાન નહીં ખો શકતા મૈં,
ઔર ચહેરે સે મત પરખો કિસીકો
યે પાગલ અકસર સમજદાર નિકલતે હૈ
ઔર જો શરૂ મેં અપના અપના દીખાતે હૈ
અંત મેં વહી ગદ્દાર નિકલતે હૈ..

©Vishal Zaveri #YearEnd #Feel #youtube #Whatsapp #Facebook #Shorts #viral #YourQuoteAndMine #Quote #deepanddark

Vishal Zaveri

કસ્તી હૈ પુરાની મગર 
દરિયા બદલ ગયા,
મેરી તલાશ કા ભી તો 
ઝરિયા બદલ ગયા,
ઔર ના શકલ બદલી, 
ના હી બદલા મેરા કિરદાર,
બસ લોગોકે દેખને કા નઝરિયા બદલ ગયા..

©Vishal Zaveri #Dostiforever #discover #viral
#thought #youtube #Feel #Feeling #deepanddark
loader
Home
Explore
Events
Notification
Profile