Nojoto: Largest Storytelling Platform

Best deepimpact Shayari, Status, Quotes, Stories

Find the Best deepimpact Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutdeep shayari on love, deep love shayari in english, deep love quotes for her, deep love hindi shayari images, deep emotional love poems for him,

  • 1 Followers
  • 47 Stories

Vishal Zaveri

ઘણી વખત સંબંધ રાખવા 
દાદાગીરી સહેવી પડે છે,

ઘણી વખત સંબંધ તોડવા 
અસલિયત કહેવી પડે છે...

©Vishal Zaveri #viral #motivate #Motivational 
#deepthought  #deepimpact

Vishal Zaveri

જ્ઞાન એટલે 
આપણે શું કરી એ એનું ભાન, 
ને ભાન એટલે 
ક્યારે શું ન કરવું એનુ જ્ઞાન....

©Vishal Zaveri #viral #nojoto #youtube #yourquotemine #deepanddark #deepthought #deepimpact

Vishal Zaveri

શાંત લાગશે મારા લખેલા શબ્દો,

પણ ક્યારેક ધ્યાન થી વાંચજો 
એ શબ્દો બહુ અવાજ કરે છે...

©Vishal Zaveri #achievement #Goals #viral #youtube #sarcasm #yourquotemine #deepanddark #deepimpact #Meaning

Vishal Zaveri

નિયમ અને શિસ્ત આ બેય એવા અનાથ દિકરા છે. 
જેને જન્મ આપવા વાળા ઘણા છે પણ પાલન ક૨વા વાળુ કોઈ નથી.

©Vishal Zaveri #Life #viral #deepanddark #deepimpact #sarcasm #nojoto #youtube #yourquotemine

Vishal Zaveri

કોઈ પણ કાર્યમાં વખાણ થવા
જરૂરી નથી પણ,
કદર થવી જરૂરી છે...
આજના લોકો એમ નથી ઈચ્છતા 
કે તમે સફળ થાઓ,
એ લોકો તો એમ જ ઈચ્છે છે તમે 
વાયરલ થાઓ...

©Vishal Zaveri #Raat #sarcasm
#Heart #Feel 
#sad #deepanddark 
#deepthought #deepimpact 
#viral

Vishal Zaveri

તમે જે કરવા માંગો છો, 
જો તમે તેમાં મહાન બનવા માંગતા હો,
 તો હવે તમે તેને પ્રેમ કરો અને તેના માટે બલિદાન આપવા માટે સક્ષમ બનો.

©Vishal Zaveri #DiyaSalaai #heart
#deepline #deepimpact
#deepthought #viral

Vishal Zaveri

ધારો એટલું મળી જાય તો પણ
ધારો એટલું માણી નથી શકાતું 
જો અત્યારે ચાલીશ નહીં તો પછી
ચાલીશ પછી કેવી રીતે ચાલીશ...

©Vishal Zaveri #paani #walkingalone 
#deepimpact #deepthought 
#viral #thought

Vishal Zaveri

દિલ માં દબાયેલી વાતોનું વ્યાજ પણ નહીં મળે અને ભાડું પણ નહીં 
એટલે દિલની વાતો SHARE કરતાં શીખો,
કદાચ તમને તમારી લાગણીમાં INVEST કરનાર વ્યકિત મળી જાય...

©Vishal Zaveri #Gulaab #Rose #deepimpact 
#deeplove #forever #foryou 
#onlyforyou #loveislife #love 
#loveislove

Vishal Zaveri

ક્રોધ ક્ષણજીવી હોય છે
અને
તેના પરિણામ ચિરંજીવી હોય છે..

©Vishal Zaveri #talaash #deepanddark 
#deepthought 
#SAD #Person 
#deepimpact

Vishal Zaveri

ખાલીપાને વિસ્તારું કે
ખાલી જગ્યાઓ માં વસી જાઉં
લાગણીઓનું ઊંડાણ પારખું કે
સંબંધોમાંથી ખસી જાઉં?

©Vishal Zaveri #Life #feeling 
#viral 
#deepanddark #deepthought 
#deepimpact
loader
Home
Explore
Events
Notification
Profile