Find the Best gayatrigiri Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about gay love story, tere naal love ho gaya mp3, gay love status, gay love black, rishtedar ko apne upar ghamand a gaya tha ashoka shayari,
unforgettable
एक बार धोखा खा गए दूसरे की हिम्मत कैसे करूं सुना है दूसरा अटैक पहले से बड़ा होता है #yqdidi #yqbaba #yqquotes #yqtales #gayatrigiri #aestheticthoughts #YourQuoteAndMine Collaborating with Gayatri Giri Collaborating with 🌍अश्विनी कुमार 💕
#yqdidi #yqbaba #yqquotes #yqtales #gayatrigiri #aestheticthoughts #YourQuoteAndMine Collaborating with Gayatri Giri Collaborating with 🌍अश्विनी कुमार 💕
read moreGayatri Patel GP
હું શબ્દથી જ બધાને વંદન કરું છું. હાસ્ય સાથે જ બધાને નમન કરું છું. બોલની વાણીને લીધે જ હું બધાને ગમું છું. વાતચીતથી લોકો સાથે સમજૂતી કરું છું. બધાના મંતવ્ય જાણ્યા પછી જ મારું કહું છું. હું શબ્દથી જ બધાને વંદન કરું છું. હાસ્ય સાથે જ બધાને નમન કરું છું. હળતા ફરતા પણ મનની મુલાકાત કરું છું. માતાપિતાની વાતો સાંભળી કામ કરૂં છું. દુનિયાને જોતા જ શબ્દમાં હું ઉતારું છું. લોકો સાથે રહેતા પણ પોતાના મનનું કહ્યું કરું છું. એટલે તો નાના મોટા ભાગના લોકોને હું ગમું છું. મારી દુનિયામાં મનના વિચારો સાથે રમું છું. દોસ્તની તકલીફને પોતાની સમજી ગણું છું. પરિવારની લાડકી મિત્રોની શાન હું બધાને ગમું છું. તો પણ શબ્દમાં મારા વિચારો સાથે રમું છું. #life #gayatrigiri #poetry
life #gayatrigiri poetry
read moreGayatri Patel GP
સંકટ સમયની સાંકળ એટલે મિત્ર. જેનાથી રચાય છે મિત્રતાનું ચરિત્ર. #freindship #gayatrigiri #gp_writes #gujjuquotes
#Freindship #gayatrigiri #gp_writes #gujjuquotes
read moreGayatri Patel GP
એક મેકના બંધને બાંધી મેં પ્રેમની દોર મેઘધનુષના રંગે રંગાયેલા ફૂલોની દોર. રાત્રીમાં પથરાયેલ ચંદાની પ્રેમભરી વાતોનો દોર. રંગીન સપનામાં સજાવેલા જિંદગી ના મોલ. પ્રેમની આપ લે માં તારા મારા મિલન અણમોલ હું વહેતી રહું તારા ચહેરામાં હાસ્યનું મોર. એક તું જ મારા દિલમાં સમાયેલો ગુલાલ અણમોલ. પ્રેમના રંગમાં રંગે રંગાયેલ સજની શાયરીનો શોર #poetry #gayatrigiri #gujji_dil_se
poetry #gayatrigiri #gujji_dil_se
read moreGayatri Patel GP
નીલ ગગનમાં તારો ચમકે. મારી આંખોમાં તારો ચહેરો છલકે. અસંખ્ય તારા વચ્ચે ચન્દ્ર મહકે. મારા ચહેરા પર તારું જ સ્મિત મલકે. ગાયત્રીના વિચારમાં પ્રેમ જ ઝળકે. પછી ભલેને એ વિરહમાં તડપે. લોકોને એમાં ક્યાંય ક્યાં ખબર પડે. બસ એ તો શબ્દમાં જ ખુદ સળગે. ✌🏻*GayatriPatel* *(G.P.)*😊 #lovequotes #gujjunivato #gayatrigiri
#lovequotes #gujjunivato #gayatrigiri
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited