Find the Best gujji_dil_se Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about dil se sms shayari hindi, dil dena hai to dede warna hum chale, hare hare hum to dil se, dil ka dard shayari 590, dil se sms for girlfriend,
Gayatri Patel GP
એક મેકના બંધને બાંધી મેં પ્રેમની દોર મેઘધનુષના રંગે રંગાયેલા ફૂલોની દોર. રાત્રીમાં પથરાયેલ ચંદાની પ્રેમભરી વાતોનો દોર. રંગીન સપનામાં સજાવેલા જિંદગી ના મોલ. પ્રેમની આપ લે માં તારા મારા મિલન અણમોલ હું વહેતી રહું તારા ચહેરામાં હાસ્યનું મોર. એક તું જ મારા દિલમાં સમાયેલો ગુલાલ અણમોલ. પ્રેમના રંગમાં રંગે રંગાયેલ સજની શાયરીનો શોર #poetry #gayatrigiri #gujji_dil_se
poetry #gayatrigiri #gujji_dil_se
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited