Find the Best દિલ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
RjSunitkumar
અમુક પ્રેમ ની કથા જ કંઇક ઓર હોય છે મિત્રતા થી શરૂ થઈ આખરે તેનું અંતિમ મુકામ પ્રેમ જ હોય છે... ©RjSunitkumar #દિલ થી
#દિલ થી #વિચારો
read moreNik Katara
પણ દિલના એ વ્હેમમાં પણ પ્રેમ છે, જોઈને એક વાતનો હાશકારો કે એ હેમખેમ છે. Random✍😅 Open for collab🔓😇 #પ્રેમ #વહેમ #દિલ #કેમ_છે #alfaz_e_jigar #yqmotabhai #yqgujarati #YourQuoteAndMine Collaborating with Jigar Darji
Random✍😅 Open for collab🔓😇 #પ્રેમ #વહેમ #દિલ #કેમ_છે #alfaz_e_jigar #yqmotabhai #yqgujarati #YourQuoteAndMine Collaborating with Jigar Darji
read moreNik Katara
તારો આ આભાસ મારો શ્વાસ છે, છે તુ દુર પણ મારા હ્રદયને તુ પાસ છે. Randomly✍ Karo collab✍🔓 #આભાસ #ખાસ #દિલ #ગુજરાતીyqmotabhai #alfaz_e_jigar #yqmotabhai #yqgujarati #YourQuoteAndMine Collaborating with Jigar Darji
Randomly✍ Karo collab✍🔓 #આભાસ #ખાસ #દિલ #ગુજરાતીyqmotabhai #alfaz_e_jigar #yqmotabhai #yqgujarati #YourQuoteAndMine Collaborating with Jigar Darji
read morehirpara amit
કિતાબો ભાથું તો ભરી ને જ પીરસતી હોય છે. બસ મનગમતો સ્વાદ માણતા આપણે શીખવું પડે છે. #અભણ #ગુજરાતી #કિતાબ #દિલ #yqtales #yqdidi #yqmotabhai #YourQuoteAndMine Collaborating with Doctor's Tale ❤
#અભણ #ગુજરાતી #કિતાબ #દિલ #yqtales #yqdidi #yqmotabhai #YourQuoteAndMine Collaborating with Doctor's Tale ❤
read morehirpara amit
જીવન મડ્યું છે એ ચમત્કાર છે. પણ સારી રીતે જીવો તો જ તમને નમસ્કાર છે. સમય સારો છે એ ચમત્કાર છે. પણ તમે વેડફી ના નાખો તો જ તમને નમસ્કાર છે. પરીસ્થિતિ સારી છે એ ચમત્કાર છે. પણ તેના કરતાં સારી પરીસ્થિતી માં જીવો તો જ તમને નમસ્કાર છે. દિલ ખુશ છે એ ચમત્કાર છે. પણ એની ખુશી બમણી કરો તો જ તમને નમસ્કાર છે... - A.D.HIRPARA #ચમત્કાર #નમસ્કાર #દિલ #prem #પ્રેમી #ગુજરાતી #ગુજરાતી_કવિતા
#ચમત્કાર #નમસ્કાર #દિલ #Prem #પ્રેમી #ગુજરાતી #ગુજરાતી_કવિતા
read morePrem
વાસના ને વશ ન થાય તો લાંછન ના છિંટાઓ પર ફક્ત પ્રેમ નું જ નામ છે. કોણ જાણે કેમ આ સમાજ માં પ્રેમ વિશે આવું અજ્ઞાન છે. #દિલ ની વાત #ગુજરાતી_શાયરી #yqmotabhai #yqbaba #gujarati #shayari
#ગુજરાતી_શાયરી #yqmotabhai #yqbaba #gujarati shayari #દિલ
read morePrem
ગજબ છે એ લોકો જે મિત્રતા નો કોઈ દિવસ ઉજવે છે, અરે મિત્રતા નો દિવસ ન હોય મિત્રતા ના તો દાયકાઓ હોય. #દિલ ની વાત #keepsmiling #gujarati #yqmotabhai #yqgujju #friendship #dosti
Prem
રાહ મારી હળવી થઈ જાય જો પ્રેમ માં મારા તુ પડી જાય, મંઝીલ મારી મને મળી જાય જો દોસ્ત માં મને તુ મળી જાય. #દિલ ની વાત #keepsmiling #friendship #gujarati #yqmotabhai #yqdada #yqbaba
Prem
મન ની વાત કહેતા ન્હોતી આવડતી તેથી લખતા શીખી ગયો, કલમ શું પકડી હાથે એ જીવતા શીખી ગયો. વિશેષ નજર થી જોતાં જીવન, નજારો બદલી ગયો નાની સરખી વાત ને એ નોખી લખી ગયો. પ્રેમ ની શાયરી એ અર્જ કરી ગયો જીવન માં એ શબ્દો ની રમત રમી ગયો. વાત કહું જો લેખક ની તો એ જીવન જીવી ગયો. #દિલ ની વાત #keepsmiling #લેખક This is dedicated to all the writers. It is in Gujarati now but very soon I will transform it in Hindi also. So, please support me and let me know if you like this. #yqmotabhai #yqgujarati #yqgujju #yqdidi #guajarati
#લેખક This is dedicated to all the writers. It is in Gujarati now but very soon I will transform it in Hindi also. So, please support me and let me know if you like this. #yqmotabhai #yqgujarati #yqgujju #yqdidi #guajarati #keepsmiling #દિલ
read morePrem
રીલેશનશિપ એવી હોવી જોઈએ કે એનું નામ સાંભળતા જ તમારા મોં પર સ્મિત,આંખો માં પ્રેમ અને મન માં લાગણી ઊભરાઈ આવે. #દિલ ની વાત #keepsmiling Pic Courtesy: Google #relationship #gujarati #yqmotabhai #yqgujju #dilnivaat
Pic Courtesy: Google #Relationship #gujarati #yqmotabhai #yqgujju #dilnivaat #keepsmiling #દિલ
read more