Nojoto: Largest Storytelling Platform

Best guajarati Shayari, Status, Quotes, Stories

Find the Best guajarati Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about hildur guðnadóttir bathroom dance, sk meranto gua musang, ybp gua sha, gua ghia, love jar quotes,

  • 1 Followers
  • 3 Stories

Prem

દિલ ના દર્દ ને આંખો થી કહેતા
તો દેવદાસ કહેવાતા,
દર્દ ને શબ્દો માં ઢાળી દીધું
ને હવે શાયર તરીકે ઓળખાય છિયે. #dil #dard #yqmotabhai #guajarati #gujarati_shayari #dil_ni_vat

Prem

#લેખક This is dedicated to all the writers. It is in Gujarati now but very soon I will transform it in Hindi also. So, please support me and let me know if you like this. #yqmotabhai #yqgujarati #yqgujju #yqdidi #guajarati #keepsmiling #દિલ

read more
મન ની વાત કહેતા ન્હોતી આવડતી
તેથી લખતા શીખી ગયો,
કલમ શું પકડી હાથે એ જીવતા શીખી ગયો.

વિશેષ નજર થી જોતાં જીવન,
નજારો બદલી ગયો
નાની સરખી વાત ને એ નોખી લખી ગયો.

પ્રેમ ની શાયરી એ અર્જ કરી ગયો
જીવન માં એ શબ્દો ની રમત રમી ગયો.

વાત કહું જો લેખક ની
તો એ જીવન જીવી ગયો.
#દિલ ની વાત
#keepsmiling #લેખક
This is dedicated to all the writers. It is in Gujarati now but very soon I will transform it in Hindi also. So, please support me and let me know if you like this.
 #yqmotabhai #yqgujarati #yqgujju #yqdidi #guajarati

Prem

લાગણી ની વહેતી નદી છે
એક શાયર ની શાયરી.
#દિલ ની વાત
#keepsmiling #yqmotabhai #yqgujarati #yqgujju #guajarati #gujaratishayari


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile