Find the Best દોસ્તી Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutદોસà«àª¤à«€ quotes, દોસà«àª¤à«€ શાયરી hindi, દોસà«àª¤à«€ status ફોટા, દોસà«àª¤à«€ status, દોસà«àª¤à«€ અને પà«àª°à«‡àª®,
Nik Katara
Thank you bhai and i am happy for you coz you write way better than me... Keep winning hearts ❤ Dedicating a testimonial to Yq Teddy 🐻 #ગુજરાતી #શાયર #શબ્દો #દોસ્તી #yqteddy #friend #yourquoteandmine Collaborating with Dr Jigar Daraji
Dedicating a testimonial to Yq Teddy 🐻 #ગુજરાતી #શાયર #શબ્દો #દોસ્તી #yqteddy #Friend #YourQuoteAndMine Collaborating with Dr Jigar Daraji
read moreDarshana
દુકાનેથી ઘરે જતી વખતે , સામે વરસો જૂનો દોસ્ત મળ્યો, મને એમ કે એ પૂછશે કેમ છે તું, પણ એ બોલ્યો શું થયું છે, કેમ ખોટું હસે છે, બોલ ચાલ., કાંઈક તો થયું છે તને, "બસ તને એક ને જ ખબર પડી કે હું તકલીફ માં છું બીજા કોઈને કેમ નહીં,?" અલ્યા તું ખોટું હસે, કે બોલે, પણ તારી આંખો,! તને આખે આખો સમજાવી દે !!! આનું નામ દોસ્તી!. #ગુજરાતી #yqmotabhai #yqgujarati #હુંઅનેમારીવાતો #દોસ્તી
#ગુજરાતી #yqmotabhai #yqgujarati #હુંઅનેમારીવાતો #દોસ્તી
read morehirpara amit
સ્મરણ કરું તારું દોસ્ત, ને જીંદગી જીવવાના નવા રસ્તા મળી જાય. Thanks for invite... Dedicated all yqfriends #દોસ્તી #yqgujarati #yqdidi #yqquotes #yqmotabhai
Thanks for invite... Dedicated all yqfriends #દોસ્તી #yqgujarati #yqdidi #yqquotes #yqmotabhai
read moreKALPESH SANGHVI
ઘણાં દિવસો પંછી બારીએ કાગડો આવ્યો કહીં ગયો કે હવે કોઈ આવનાર નથી... -એજ કલ્પો #દોસ્તી
#દોસ્તી
read moreKALPESH SANGHVI
મિત્રો માંગણી લઈને નથી આવતા , લાગણી લઈને આવે છે.... કહી દો દુનિયાને કે દોસ્તો ના દિવસો નહિ , પણ જમાના હોય છે ! -એજ કલ્પો #દોસ્તી
#દોસ્તી
read moreKALPESH SANGHVI
દરરોજ શુભ સવાર મેસેજ મોકલવા નો એક જ આશય છે, કે... મળવા નું ગમે ત્યારે થાય છતાં પણ પોતીકાપણા નો અહેસાસ હંમેશા થાય...!!! શુભ સવાર... -એજ કલ્પો #દોસ્તી
#દોસ્તી
read moreKALPESH SANGHVI
દુનિયામાં દોસ્તીનો સંબધ ના હોત, તો ખબર જ ના પડત કે, પારકા પણ પોતાનાથી વધારે, પ્રેમ કરી શકે છે. મિત્રતા એટલે અવ્યક્ત લાગણીનો રોજ ઉજવાતો મહોત્સવ. -એજ કલ્પો #દોસ્તી
#દોસ્તી
read moreKALPESH SANGHVI
સમય ના સરોવર માં બોળી મેં આંગળી, ને...... વમળ ઉઠ્યા દોસ્તો ના નામ ના, ખળભળ્યું આંખમાં ઉનું પાણી, ને..... ઝળઝળિયાં જૂની યાદ ના. -એજ તમારો કલ્પો #દોસ્તી
#દોસ્તી
read more