Find the Best TarimariVato Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about alak malak ni vato shayri for friends 0, dil ni vato shayari gujarati, dil ni vato shayari, dil ni vato song download, dil ni vato instagram,
vibrant.writer
સાંભળ.. તારા મારા વચ્ચે અંતર હોય ખરું? આ તો સમય ને સંજોગોની વાત છે. દરેક ક્ષણ મરવું તો દરેક ક્ષણ જીવાય, આ તો પ્રેમની પરિભાષાની વાત છે. Long distance relationships. #with_priyal Soulful relationsship #vibrant_writer . . . .
Long distance relationships. #with_priyal Soulful relationsship #vibrant_writer . . . . #Prem #YourQuoteAndMine #TarimariVato
read morevibrant.writer
@vibrant.writer તારૂં ના હોવું ના હોવું ક્યાં છે, તું હૈયામાં ધડકન થઈ ધડકે છે. અનંત સુધીનો સંગાથ. #with_priyal તારો સાથ એ જ જીવંતતા #vibrant_writer . .
અનંત સુધીનો સંગાથ. #with_priyal તારો સાથ એ જ જીવંતતા #vibrant_writer . . #kavita #YourQuoteAndMine #yqmotabhai #yqgujarati #TarimariVato #sangath
read morevibrant.writer
@vibrant.writer મહેસૂસ થાય જો વ્યક્તિ આત્મા સુધી, તેની ઊર્જાને અનુભવીને રાહ તો જોવાય. આજે નહીં તો કાલે, આગળ વધવું પડશે, વધી જવું જોઈએ! #with_priyal સામેનું પાત્ર કચરો હોય તો જરૂરથી વધી જાઓ આગળ, પણ.. #vibrant_writer . . .
આજે નહીં તો કાલે, આગળ વધવું પડશે, વધી જવું જોઈએ! #with_priyal સામેનું પાત્ર કચરો હોય તો જરૂરથી વધી જાઓ આગળ, પણ.. #vibrant_writer . . . #intezaar #safar #YourQuoteAndMine #TarimariVato
read morevibrant.writer
તારા સફરના થાકને પળમાં હવા કરું, કે તને બાથમાં ભરી કલાકો બેસી રહું. તમે કર્યો છે કોઈ દિવસ આવો પ્રવાસ? #collab #with_priyal કર્યો છે ને કરવાવાળા જોયા પણ છે.😄 #collab #with_priyal . . . .
તમે કર્યો છે કોઈ દિવસ આવો પ્રવાસ? #Collab #with_priyal કર્યો છે ને કરવાવાળા જોયા પણ છે.😄 #Collab #with_priyal . . . . #safar #YourQuoteAndMine #TarimariVato
read morevibrant.writer
@vibrant.writer એની હાજરીથી જ હૃદય ગદગદીત થઈ જાય, એના હોવાનો અહેસાસ મને જીવંત કરી જાય. Tag that beautiful. #collab #with_priyal #vibrant_writer . . . . .
Tag that beautiful. #Collab #with_priyal #vibrant_writer . . . . . #YourQuoteAndMine #sundarta #TarimariVato
read morevibrant.writer
©vibrant writer થોડી હિંમત કરી હોત જો મારી ચાહમાં, આયખું સાથે વિતાવતા પ્રેમની રાહમાં. બીજું હું શું કરી શકું? #collab #with_priyal તું બધું જ કરી શકે.. #vibrant_writer . . .
બીજું હું શું કરી શકું? #Collab #with_priyal તું બધું જ કરી શકે.. #vibrant_writer . . . #YourQuoteAndMine #TarimariVato
read morevibrant.writer
©vibrant writer યાદ છે આંખો પણ અને ભૂલ પણ, પાંખો ખીલવી પાંજરે પુરવાની ભૂલ. યાદ છે? #collab #with_priyal યાદ એ રાખે જે ક્યારેય ભૂલ્યું હોય. ©Vibrantwriter તને ન આપેલાં પત્રોમાંથી. . . .
યાદ છે? #Collab #with_priyal યાદ એ રાખે જે ક્યારેય ભૂલ્યું હોય. ©Vibrantwriter તને ન આપેલાં પત્રોમાંથી. . . . #Yaad #YourQuoteAndMine #vibrant_writer #TarimariVato
read morevibrant.writer
©Vibrant writer ચાંદ તારાની મને ક્યાં જરૂર છે.. તું જ મારો ચાંદ ને તું જ તારલાં.. બીજું તું કહે એ આપું. #collab #with_priyal જી તારા સિવાય બીજું કશું ના જોઈએ ©Vibrant writer ✍️ . . . .
બીજું તું કહે એ આપું. #Collab #with_priyal જી તારા સિવાય બીજું કશું ના જોઈએ ©Vibrant writer ✍️ . . . . #YourQuoteAndMine #Bhet #vibrant_writer #TarimariVato
read morevibrant.writer
©vibrantwriter તું લખ મારા વિશે, મને ઉજાગર ના કર, તકલીફ તને થશે, ટૂંકમાં મને થશે. આટલી તકલીફ શેની? #collab #with_priyal ji સમજદારી છે. ©Vibrant writer ✍️ . . . .
આટલી તકલીફ શેની? #Collab #with_priyal ji સમજદારી છે. ©Vibrant writer ✍️ . . . . #Prem #YourQuoteAndMine #vibrant_writer #TarimariVato
read moreThodik tari thodik mari vato