Find the Best વાર્તા Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutવારà«àª¤àª¾, વારà«àª¤àª¾ આપો, વારà«àª¤àª¾ નવી, વારà«àª¤àª¾ કાગડાની, વારà«àª¤àª¾ àªà«‚ત વાળી,
Darshana
અનોખો પ્રેમ... (વાર્તા) Read in caption માનસી! " અપાર દર્દમાં પણ માનસી એ અવાજ સાંભળીને ખુશ થઈ ગઈ.."સમીર..સમીર તું આવી ગયો ,તું સાચે આવી ગયો તું..?" "માનસી , તું યાદ કરે ને હું ના આવું એમ બને?" સમીર ની સામે જોઈ ને માનસી ને લાગ્યું એની આંખોમાં ઉદાસી..હતી પણ એનું દર્દ એટલું હતું કે આગળ કાઈ બોલ્યા પહેલા એ બેભાન થઈ ગઈ.. આંખો ખુલી ત્યારે માનસી હોસ્પિટલમાં હતી અને એક સરસ મજાનું બાળક બાજુમાં સૂતું હતું.. હા એને પ્રસુતિ નું દરદ ચાલુ હતું ને સમીર આવી ગયો હતો, સમીર સાથે જ એના પ્રેમ લગ્ન માતા પિતા એ જ કરાવી આપેલા.. એકદમ અવાજ આવતા એ ચમકી ,જોયું
માનસી! " અપાર દર્દમાં પણ માનસી એ અવાજ સાંભળીને ખુશ થઈ ગઈ.."સમીર..સમીર તું આવી ગયો ,તું સાચે આવી ગયો તું..?" "માનસી , તું યાદ કરે ને હું ના આવું એમ બને?" સમીર ની સામે જોઈ ને માનસી ને લાગ્યું એની આંખોમાં ઉદાસી..હતી પણ એનું દર્દ એટલું હતું કે આગળ કાઈ બોલ્યા પહેલા એ બેભાન થઈ ગઈ.. આંખો ખુલી ત્યારે માનસી હોસ્પિટલમાં હતી અને એક સરસ મજાનું બાળક બાજુમાં સૂતું હતું.. હા એને પ્રસુતિ નું દરદ ચાલુ હતું ને સમીર આવી ગયો હતો, સમીર સાથે જ એના પ્રેમ લગ્ન માતા પિતા એ જ કરાવી આપેલા.. એકદમ અવાજ આવતા એ ચમકી ,જોયું
read moreDarshana
સાત વર્ષની આકાંક્ષા દાદાના ખોળામાં આવીને બેસી ગઈ. દાદાએ એના ગાલ ને પકડીને કહ્યું "કેમ આકુડી તું પાયલ કેમ નથી પહેરતી તું, કેટલી બધી લાવ્યો છું તારા માટે ? " આકાંક્ષા દાદાની સામે જ જોઈ રહી ને પછી હસી ને બોલી "દાદા મને પાયલ નથી ગમતી જરાય,કોઈ એ પગ બાંધી દીધા હોય એવું લાગે છે, ને મારે તો ખૂબ ઉડવાનું છે દાદા, બહુ મોટું આકાશ છે ત્યાં પહોંચવાનું છે." લગ્ન આટલા વર્ષો પછી આકાંક્ષા પાયલ નહોતી પહેરતી.આકાશ ભલે દૂર હતું પણ બંધન એને હજુ પણ મંજુર નહોતું, કદાચ.. #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqgujarati #yqmotabhai #gujarati #story #વાર્તા
#હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqgujarati #yqmotabhai #gujarati #story #વાર્તા
read moreRahul Makwana (Author)
વિડિયો કોલ (કોરોનાં (આઇસોલેશન) વોર્ડમાં દાખલ એક દર્દીની લાગણીશીલ વાર્તા..)
read more