Find the Best ભાઇ Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutàªàª¾àªˆ બહેનનો પà«àª°à«‡àª®, àªàª¾àª‡àª¬àª‚ધી શાયરી, àªàª¾àªˆ-બહેનનà«àª‚, àªàª¾àª‡ બહેનના રકà«àª·àª¾àª¬àª‚ધન ના ગીત, àªàª¾àª‡-બહેનનà«àª‚ રકà«àª·àª¾àª¬àª‚ધન,
vichar is best idia
નાનો ભાઇ:'આપણે હવે થોડા સમયમાં પૈસાદાર થઈ જઈશું.' મોટો ભાઇ:'એ કેવી રીતે?' નાનો ભાઇ:'આવતીકાલે મારા ગણિતના શિક્ષક પૈસાને રુપિયા માં કેવી રીતે ફેરવાય તે શીખવાડવાના છે.' 😂😂😂😜😜😜
vichar is best idia
નાનો ભાઇ:'આપણે હવે થોડા સમયમાં પૈસાદાર થઈ જઈશું.' મોટો ભાઇ:'એ કેવી રીતે?' નાનો ભાઇ:'આવતીકાલે મારા ગણિતના શિક્ષક પૈસાને રુપિયા માં કેવી રીતે ફેરવાય તે શીખવાડવાના છે.' 😂😂😂😜😜😜
Harshad Patel
પહેલા જમાનાની વાતો જ કંઇક અલગ જ હતી.. તે સમય એવો હતો કે સગા પાંચ ભાઇઓને બહારનું કંઇ કામ હોય તો એક સાથે જ ઘરેથી નીકળતા...એક સાથે જ જમવા બેસતા ને એક સાથે જ ઓટલે બેસતા.. તે જમાનામાં એક અટુટ સંપ રહેતો હતો..ભાઇઓમાં તો ઠીક સગી બહેનોમાં પણ એવો જ સંપ હતો..ઘરમાં બધા સાથે રહે પણ કકળાટનું નામોનિશાન હતુ નહી..પચ્ચીસ માણસોનું કુટુમ્બ પણ જણાય નહી કે આટલા લોકો એક સાથે કેમના રહેછે.. તે સમયે સંપ..પ્રેમ..લાગણી..અટુટ હતી ને આજે સાથે એક ભાઇ રહેતો હોય તો પણ તેઓ શાન્તિથી રહી શકતા નથી...કયારે તેઓ જુદા થાય કે કયારે તે આ
read moreHarshad Patel
સુરત શહેરમાં તક્ષશીલા નામે આવેલ બીલ્ડીંગમાં આગ લાગ્યે આજે એક મહિના જેવો સમય થઇ ગયો..આ બિલ્ડીંગમાં એક શોર્ટ સર્કીટના કારણે ભયંકર આગ લાગી હતી..તેના બિલ્ડીગમાં આગ લાગવાથી ટ્યુશન ક્લાસમાં બેઠેલા ઘણા બાળકોમાંથી આશરે બાવીસ જેટલા બાળકો બિલ્ડીંગની બારીમાંથી કુદીને નીચે પડવાથી મરણ પામ્યા હતા..તો ઘણા બળીને ઉપર જ ભરથું થઇ ગયા હતા... આજ એક મહિના જેટલો સમય વિતી ગયો છે ઘણા તેને યાદ કરતા હશે તો ઘણા તેને વહી જતા સમયની સાથે ભુલી પણ ગયા હશે... સમય યાદ પણ અપાવે છે ને સમય ભુલાડી પણ શકેછે.. જે યાદ કરેછે તે છે તેમના
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited