Find the Best ના Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
RjSunitkumar
મેં તારી પાસેથી લોન તો લીધી નથી તો પણ કેમ મારો interest તારામાં વધી રહ્યો છે ©SuNiTKuMaR #ના લીધેલી લોન નો interest....
#ના લીધેલી લોન નો interest....
read moreTirth Soni "Bandgi"
ગઝલ : સેવક રામ ના જો તર્યા પાષાણ દરિયે રામ ના છે ગદાધર ભક્ત સીતારામ ના આવશે ઉદ્ધાર કરવા સર્વ નો અંજની જાયા ને સેવક રામ ના દંભ ને ડર ભાગશે ને ભૂત પણ જ્યાં કરે સંભાળ સેવક રામ ના આસુરી જીવો નું આખું ગામ ને બંધુ રાવણના છે સેવક રામ ના ! માત સીતા શોધવા લંકા ગયાં બાગ દેખાડે ભગત શ્રી રામ ના દૈત્ય ની લંકા બળી ને રાખ થઈ પૂંછ થી બાળે કપિ શ્રી રામ ના હર ગલી છેડે નગર માં એ હશે દેવ માં શામિલ કપિ છે રામ ના ગુણ નો ભંડાર, સાગર જ્ઞાન ના બંદગી ભજ દાસ એ શ્રી રામ ના - તીર્થ સોની "બંદગી" રાજકોટ #સેવક #રામ #ના #હનુમાન #ગઝલ #Hanuman #Jayanti #Birthday #Alfazebandgi
#સેવક #રામ #ના #હનુમાન #ગઝલ #Hanuman #jayanti #BirthDay #alfazebandgi #કવિતા
read moreAshuhard H. B. ₹ Yogi DeV
@ ગરબો @ હે...માં...આવો...મા...આવો...માં...આવો માં...(૨) હે આવો ગરબે ઘૂમવા,આવો રમવાને આજ નવરાત ઉગી તમે સજો સોળે શણગાર આવો આવો માં,રૂમઝૂમ રૂમઝૂમ આવો માં ખપ્પર લઈને આવો માં,દુષ્ટોને હણજો માં રહી નથી કોઈને પરવા,તારી દીકરીઓની માં ફરી ન મરે નિર્ભયા,તમે જુલમ ટાળોને માં તને ચોખલીએ પૂજુ,તારા ઓવારણા રે લઉં ભષ્ટ્રાચારીને એ,તારલીયા દેખાડો માં આ ગંદી બની છે,ભોમકા તારી રે ઓ માં સ્વચ્છ, સુઘડ બનાવીને,સ્વસ્થ કરજો રે માં દૈત્ય ના હણો તો,માં માણસાઈ સાચવજો માં તારા ખોળે આવે તેને,આશરો તુ દેજે માં દુનિયા આખીમાં,ભારતનો ડંકો વગાડજે માં આતંકવાદને નાથવા,રૌદ્ર રૂપ ધરજો માં કાશ્મીરથી કન્યાકુમારી,અખંડ એકતા ભરજો માં પૂર્વ પશ્ચિમનો ભેદ તમે,પ્રેમથી રંગજો માં હરિયાળો રહે મારો દેશ,મેહુલીયો વરસાવજો માં વેર,વેરથી ના શમે,સમજણ સૌને દેવડાવજો માં ચંદ્ર હોય કે હોય મંગળ,અવ્વલ પહોંચે માં તારો લાલ ભણી-ગણીને જગમાં રાજ કરે માં તારો બાલ "આશુ" કરે વિનંતી રે,દયા કરજો મારી માં દેશદાઝનો કીડો સૌમાં કૂટકૂટ ભરજો મારી માં આશુમન સાંઈ યોગી રાવળદેવ દેવપુરા Whatsapp 8469910389 ashokbraval768@gmail.com Aarya kumar सुहानी👸 धर्मेन्द्र पांचाल अश्वनी यदुवंन्शी vicky pandit
Aarya kumar सुहानी👸 धर्मेन्द्र पांचाल अश्वनी यदुवंन्शी vicky pandit
read moreRina Variya
આજકાલ ના છોકરાવ ના તોફાન વધી ગ્યા છે.. selfie નાં ભૂત માથે થી ચગી ગ્યા છે.. જુના વખત ના ફટાણા બદલી ગ્યા છે.. status મુકવામાં માણસો ડૂબી ગ્યા છે.. વાત વાત માં બધી વાતો ભૂલી ગ્યા છે.. દિમાગ માં કચોરીનો મસાલો ભરી ગ્યા છે.. ખાવા પીવાના ઠેકાણાં કરી ગ્યા છે.. રોટલા ને ઢબુડી નો "ઢ" બનાવી ગ્યા છે.. પુરા પાંચસો પગદાળા નથી ચાલતા પણ., રિસાઈ જવામાં આસમાને ચડી ગ્યા છે.. નવાં જુનાંનાં વેવાર વધારી ગ્યા છે.. ને જમાના ને ચક્કાર બનાવી ગ્યા છે.. વીતેલા ત્રણ યુગ ને હાથ જોડી રહ્યા છે.. ને કળિયુગ ને જોરદાર બનાવી ગ્યા છે.. હજી તો આ "બાળકો" 20 વટાવી ગ્યા છે.. આગળ તો જુવો શું પરિકલ્પના કરાવી ગ્યા છે..
uruva vadher(UV)
જીંદગી મા એક ઘટના એવી ઘટી ને ઘડપણ પેલા જ જીંદગી ઘટી કામ ના સ્થળે ફોન ની એક ઘન્ટડ઼િ વાગી ને ખુશીયો ની તો જાણે લોટરી લાગી હૈયે હરખ નો પાર ન રહ્યો ઘરે બાળ જ્ન્મ જો થયો બાળ મુખ જોવાની લાલસા લઇને ચાલ્યો વાહનને હવા વેગે હંકરતો ચાલ્યો ત્યાં અચાનક વાતાવરણ મા શાંતિ પ્રસરી હરખ નાં વાતાવરણ મા ગમગીની પ્રસરી જીંદગી મા એક ક્ષણ એવી આવી ને સુખ મા દુઃખદ ઘટ ના લાવી હરખ નાં મોજા શાંત થયાં આક્રંદ કેરા મોજા નો ઉછળાટ થયો આગમન માટે ઘર સજાવેલું તેં વિદાય ની સામગ્રી મા ફેરવાયું બાળ મુખ જોવા તરસતા મુખ ને કફન મા લાપેટયું ને ચો તરફ આકાશે પણ જાણે કલ્પાંત સરૂ કર્યુ જીંદગી મા આવી દુઃખદ ઘટના ઘટી ને જીંદગી સાવ વીરાન બની જીંદગી મા એક ઘટના આવી ઘટી, ને ઘડપણ પેલા જ જીંદગી ઘટી. #ઘડપણપેલાજજીંદગીઘટી #એકદુઃખદઘટના #અકસ્માત #બાળજ્નમસમયેપિતાનુંમૃત્યુ
#ઘડપણપેલાજજીંદગીઘટી #એકદુઃખદઘટના #અકસ્માત #બાળજ્નમસમયેપિતાનુંમૃત્યુ
read moreMayur saisuthar
સીમા ના દુનિયા સુધારવા આવ્યો છું.... ના વાત ને વધારવા આવ્યો છું.... બસ કેટલાક વાતો કરતા હતા ઔકાત ની બસ એમને એ બતાવવા આવ્યો છું....
Bipiinn Jansarri "અનજાન"
"સમય" ના રોક્યો રોકાય ના.. "સમય" ને બાથે ભિડાય ના.. "સમય" મળે સારો તો... એના સંભાળણા કંડારીએ.. "સમય" જો આવી પડે કપરો.. તો એમાં "આંસુ" સારાય ના.. ક્યારેય સમયથી આગળ જવાય ના.. ભૂલથી એ પાછળ રહી જવાય ના..
sachin goswami
ક્યાંક ખેતરોમાં રહી ગયેલાં પગલાંઅો નાં અવશેષો ને સાચવવાનું મન થાય છે,રમતા રમી ગયેલાં કેટલીક આંબા અને પીંપળી ની ડાળીઆે માં હરખડાં લેવાનું મન થાય છે,ગામ ના દરેક ઘર ને દરવાજે મળતાં આદર થી પોતે મહાન હોવાનો અનુભવ થાય છે, જ્યારે અે જ ગામ ના પાદરે કોઈ ની રાહ પણ જોવાઈ છે અને તેના અન્દર ની આત્મા થી નીકળતો અવાજ જાણે કોયલ ના કંઠ માં થી નીકળેલ મધુરતાં. "તારા ઈ બોલ થકી ના જીવ મારો જાશે આે વાલમ રાહ જોતાં આ પાદર નાં પંખીઆે ઉંડી જાશે,તારી યાદ માં ગીતડા નવ ગવાશે આે વાલમ નાં આ ઠંડી ની રાતો પવન માં ક્યાંય વહીં જાશે,ઊગતા સુરજ ની સાથે' આથમણા કિરણો ની સાંજ થાશે વાલમ,ચાંદની સી ઞળહળતી રાત મા નિંદર સમા દીવા ઓ લાગશે,આંસુ ઓ ના પડખા ફેરવી આ ચાદરશી ભીંગાશે મારા રાજ રાહ જોતાં આ વસંત પણ ચાલી જાશે. "તારા ઈ બોલ થકી ના જીવ મારો જાશે આે વાલમ રાહ જોતાં આ પાદર નાં પંખીઆે ઉંડી જાશે, રંગ મા તંગ બની સંગ સંગ ઈ શેરીઓ મા રાસડા ની ધૂળ કયાંય થમી જાશે ને એ નવ દિવસ ની રાત્રિ પણ વેરાઈ જાશે,ઓ પ્રિય રાહ જોતા આ પાદર ના પંખિઓ ઉંડી જાશે, ગામના પાદર પાણી ભરશું,વડલા નીચે હિંચડા ઞૂલશું..ભરતા ઠોકર વાગશે મને ઞૂલતા પવન લાગશે મને ..ગામ ને ડુંગર લાકડા વીણશું..ઘર ના ખેતરે ચારો વાઠશું..વણતા કાંટો વાગશે મને વાઠતાં દાતર વાગશે મને... જેમ અેક જૂથ માંથી છૂટો પડેલ તારો પણ વિદાય નો ભોગ બને છે તેમજ હુ તો તારી પાનેતર...જેમ તરસ લાગતા પાણી સુકાય,પવન થકી પાંદડા વેરાઈ,જેમ સુરજ થકી ચાંદની વેરાઈ,ચાંદની થકી દીવસ વિદાઈ પામે છે તેમજ હુ તારા થી અણદીઠેલી આંસ લઈ,ખોબા મા પાણી નો દરીયો લઈ, શ્યામ કાજે દિવો લઈ એજ ઘર ના ખૂણા મા જ્યાં તારી મારી કેટલીક હૈયાં થી બંધાયેલી યાદો ની અંજવાશ મા તારી રાહ જોવાઈ છે..

Jaydip patel
તું મારી સાથે ઝઘડવા ના કારણ શોધવા માં વ્યસ્ત હતી, ને એટલે તને ખુશ રાખવા ના મારા બધા પ્રયત્નો વ્યર્થ હતા. #NojotoQuote તું મારી સાથે ઝઘડવા ના કારણ શોધવા માં વ્યસ્ત હતી, ને એટલે તને ખુશ રાખવા ના મારા બધા પ્રયત્નો વ્યર્થ હતા. @jaydip.jack.jigo @jaydipjackjigo #jaydipjackjigo #jaydipjackjigopatel #writerjack #jaydip7995 @jaydip7995 https://www.instagram.com/invites/contact/?i=1505s5h5di392&utm_content=1hjtwy6
તું મારી સાથે ઝઘડવા ના કારણ શોધવા માં વ્યસ્ત હતી, ને એટલે તને ખુશ રાખવા ના મારા બધા પ્રયત્નો વ્યર્થ હતા. @jaydip.jack.jigo @jaydipjackjigo #jaydipjackjigo #jaydipjackjigopatel #writerjack #jaydip7995 @jaydip7995 https://www.instagram.com/invites/contact/?i=1505s5h5di392&utm_content=1hjtwy6
read more