Nojoto: Largest Storytelling Platform

Best MR_P_BORICHA Shayari, Status, Quotes, Stories

Find the Best MR_P_BORICHA Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about boricha kalam, boricha ahir surname, boricha ahir, boricha bar, boricha college mendarda,

  • 1 Followers
  • 15 Stories

#Mr_p_boricha 😉

જે તમારી સાથે ન થવું જોઈએ,

એ તમારે બીજા સાથે ન કરવું જોઈએ !!
💐 #Mr_p_boricha

#Mr_p_boricha 😉

જિંદગી અઘરી છે પણ છેવટે ટેવાઈ જવાય છે,
શનિવાર અને સોમવારની વચ્ચે થોડું જીવાય જાય છે !! #Mr_p_boricha

#Mr_p_boricha 😉

જેના ગાલે ખાડા પડે ને,
😊
એની સામે બધા ઝાંખા પડે !!
😍😍😍 #Mr_p_boricha

#Mr_p_boricha 😉

સમય એટલો સરસ પસાર કરો,

કે યાદ કરો ત્યારે ખુશી થાય અફસોસ નહીં !!

😀 #Mr_p_boricha

#Mr_p_boricha 😉

એક માણસ જ કાફી છે દુઃખોને વહેંચવા માટે,


🙏🙏🙏🙏🙏



બાકી મહેફિલમાં તો બસ તમાશો જ બને છે !! #Mr_p_boricha

#Mr_p_boricha 😉

હું એમ નથી કહેતો કે તારી યાદ આવે છે,

હું તો એમ કહું છું કે તું જ યાદ આવે છે !

☹☹ #Mr_p_boricha

#Mr_p_boricha 😉

એ હદ સુધી સાથ આપ્યો છે મેં એને,
કે મારો સાથ છોડવામાં પણ સાથ આપ્યો છે મેં એને !! #Mr_p_boricha

#Mr_p_boricha 😉

લાગણી સમજવા માટે બોલવાની ક્યાં જરૂર છે,
વાંચતા આવડે તો આંખ જ કાફી છે સાહેબ !! #Mr_p_boricha

#Mr_p_boricha 😉

2 Years of Nojoto સંબધો.....

એક બીજાના ખ્યાલ રાખવા માટે હોય છે -

ઉપયોગ કરવા નહી.
🙏 #Mr_p_boricha

#Mr_p_boricha 😉

પોતાના હોય ત્યાં જીદ જ સારી લાગે,
કોમ્પ્રોમાઈઝ તો પારકા સાથે થાય !!
💐🌹💐શુભ સવાર💐🌹💐 #Mr_p_boricha
loader
Home
Explore
Events
Notification
Profile