Find the Best onlyforyou Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutthere is only one happiness in this life to love and be loved hindi meaning, there is only one happiness in this life to love and be loved translate in hindi, there is only one happiness in this life to love and be loved translate in tamil, there is only one happiness in this life to love and be loved meaning in telugu, there is only one happiness in this life to love and be loved. – george sand,
Vishal Zaveri
બસ એકબાર ઈસ તરહ મુજસે મિલ જાના યા મુજે રખ લેના યા મુજમેં રહ જાના... ©Vishal Zaveri #Pyar #love #deeplove #loveislife #Love #Heart #onlyforyou #for #foryou
#Pyar #Love #deeplove #loveislife #Love #Heart #onlyforyou #for #foryou
read moreVishal Zaveri
એકાંત પણ એકાંત થી કયારેક સવાયું હોય છે !! કોઈ એકલું..! તો કોઈ એકલવાયું હોય છે... ©Vishal Zaveri #sad #feeling #missyou #deeplove #onlyforyou #Love #viral #Youtube #recent
Vishal Zaveri
મખમલી સપનાના કાટમાળ નીચે લાગણીઓ દબાય છે, વહી જાય તો આંસુ અને રહી જાય તો આંજણી કહેવાય છે... ©Vishal Zaveri #sad #tear #Feeling #own #Heart #love #missyou #onlyforyou #viral #thought
Vishal Zaveri
તું નથી તો પણ; તારી જ વાતોથી ભરેલી યાદો છે, હવે ફરિયાદમાં યાદ; અને યાદોમાં મીઠી ફરિયાદો છે... ©Vishal Zaveri #sparsh #fellings #SAD #Feel #viral #recent #couple #Youtube #loveislife #onlyforyou
Vishal Zaveri
દિલ માં દબાયેલી વાતોનું વ્યાજ પણ નહીં મળે અને ભાડું પણ નહીં એટલે દિલની વાતો SHARE કરતાં શીખો, કદાચ તમને તમારી લાગણીમાં INVEST કરનાર વ્યકિત મળી જાય... ©Vishal Zaveri #Gulaab #Rose #deepimpact #deeplove #forever #foryou #onlyforyou #loveislife #love #loveislove
Vishal Zaveri
કિસ્સો કેવો સરસ મજાનો છે, બેઉ વ્યકિત સુખી થયાનો છે, પલ્લું તારી તરફ નમ્યાનો તને; મુજને આનંદ ઊંચે ગયાનો છે.. ©Vishal Zaveri #TereHaathMein #Live #forever #deepthought #onlyforyou #foryou #Feeling #loveislife #viral #Couple
Vishal Zaveri
मैं और तà¥à¤® "FIRST KISS" મુજશે ઈશ્ક કરતે હુયે ગબરાયે પહેલે તુમ હી થે, હમારી મહોબ્બત મેં શરમાયે પહેલે તુમ હી થે, ઔર યે માના કી તુજે બાંહોમેં પહેલે મૈંને ભરા થા પર મેરે હોઠોં કે પાસ આયે પહેલે તુમ હી થે... ©Vishal Zaveri #dilkibaat #firstkiss #kiss #loveyou #loveislove #lovebeat #ishq #Heartbeat #loveislife #onlyforyou
श्री
#Khushiyaan #Flower #nojotohindi #onlyforyou Love #loveyou #comeback #intejar #bandriya ❤️🐒🐒❤️
read moreVishal Zaveri
ઘર તો તારાથી ખરેખર ઘર થયું, જે કશું ખૂટતું હતું તે સરભર થયું, તે મને ઓઢી લીધુ લોહીલુહાણ, તારું કોરું વસ્ત્ર પાનેતર થયું... ©Vishal Zaveri #JodhaAkbar #loveislife #Love #deeplove #onlyforyou #loveislove #deepimpact #feeling
श्री
#lonely Love #lovelines #onlyforyou #loveyou #forever #foreverlove #miss #bandriya ❤️🐒🐒❤️
read more