Find the Best childmrmorylife Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos about
Gayatri Patel GP
Life and Road આનંદમય પળો ની મજા અલગ હોય છે. બાળપણમાં પાયલનો રણકારથી ઘરમાં ગુંજતી કલરવ અલગ હોય છે. ખેલકુદમાં રમતમાં ભાઈને હારતો જોતા ગમત માં જીતની ખુશી અલગ હોય છે. રિસાયેલા મિત્રો ને મીઠા ટહુકાથી દિલખુશ કરી હસતા જોવાની મજા અલગ હોય છે. પ્રેમની વાટ માં મનમેળ ની આંખોની ઝલકની ચમક અલગ હોય છે. પ્રણયની વાતમાં હાસ્યના ખડખડાટ માં ચેહરાની રોનક અલગ હોય છે. હમસફરના ખભે માથું મૂકી રડવાની મજા કઈક અલગ હોય છે. લગ્નમાં વિદાય વખતે માતાપિતાના વ્હાલમાં લાડકી દીકરીની મજા અલગ હોય છે. #gujjukavy#mnnavichar#childmrmorylife
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited